If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

જ્યારે ક્ષેત્રફળ આપેલ હોય ત્યારે ખૂટતી બાજુ શોધવી

લીના જ્યારે લંબચોરસનું ક્ષેત્રફળ આપેલ હોય ત્યારે લંબચોરસની ખૂટતી બાજુની લંબાઈ શોધે છે.  Lindsay Spears દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આ ચિત્રનું ક્ષેત્રફળ 80 ચોરસ સેન્ટિમીટર છે. તો આ ચિત્રની પહોળાઈ કેટલી થાય ? અહીં આપણે પહોળાઈ શોધવાનું કહ્યું આ ચિત્ર , કે જેમાં જીરાફ સંગીત સાંભરે છે ,તો આ ચિત્રની આકાર લંબચોરસ છે . અને આપણે લંબચોરસની પહોળાઈ શોધવાનું કહ્યું છે ? અહીં આપણે ક્ષેત્રફળ શોધવાનું કોઈ પણ સૂત્ર જાણતા નથી . પરંતુ આપણે લંબચોરસ ક્ષેત્રફળ જાણીએ છીએ . ચાલો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ . આપણે જાણીએ છીએ કે ,લંબચોરસનું ક્ષેત્રફળ , લંબચોરસની લંબાઈ ગુણ્યાં લંબચોરસની પહોળાઈ અહીં આપણે ક્ષેત્રફળ શોધવા માટે , લંબચોરસની બાજુઓના ગુણાકાર કર્યો છે . આ ચિત્રમાં , આ લંબચોરસ ક્ષેત્રફળ 80 ચોરસ સેન્ટિમીટરછે. તે આપણે જાણીએ છીએ આમ , આપણે અહીં ક્ષેત્રફળ જાણીએ છીએ ,અને આપણે લંબાઈ પણ જાણીએ છીએ . અને આપણેઆપણે કહું છે કે , અહીં થી અહીંની અંતર 10 સેન્ટિમીટર છે . તેથી લંબાઈ બરાબર 10 છે . તેથી ક્ષેત્રફળ ૮૦ બરાબર લંબાઈ 10 સેન્ટિમીટર છે . તેથી 10 ગુણ્યાં પહોળાઈ . પહોળાઈ આપણે જાણતા નથી . આમ , આપણે આવી કોઈ સંખ્યા જોઈ છે કે , જેની સાથે ગુણાકાર કરવાથી જવાબ 80 મળે . આમ કોઈ એક સંખ્યા ગુણ્યાં 10 બરાબર 80 જે 8 મળે છે . આઠ ગુણ્યાં 10 બરાબર 80 . આમ , આ ચિત્રની પહોળાઈ આઠ સેન્ટિમીટર થાય . આઠ સેન્ટિમીટર મળે છે ચાલો બીજું એક ઉદાહરણ જોઈએ લંબચોરસની ક્ષેત્રફળ 24 ચોરસ મીટર આપેલું છે , લંબચોરસની પહોળાઈ ચાર મીટર છે . તો લંબચોરસની લંબાઈ કેટલી થાય આ વખતે આપણી પાસે ચિત્ર નથી . પરંતુ આપણી પાસે પૂરતી માહિતી છે . ફરીથી આપણે આ સૂત્રની ઉપયોગ કરીશું . લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યાં લંબચોરસની પહોળાઈ આપણે લંબચોરસ દોરીએ શકીએ ,કે જેથી આપણે તેની જોઈને તેની લંબાઈ શોધી શકાય પરંતુ હું તમને અહીં આ બાતવું કે લંબચોરસ ની આકૃતિ વગર પણ તે શોધી શકાય છે . કારણ કે અહીં લંબચોરસનું ક્ષેત્રફળ લંબચોરસનું ક્ષેત્રફળ 24 ચૉરસમીટર આપેલું છે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર 24 બરાબર આમ લંબચોરસની રોકેલી જગ્યા 24 ચોરસ મીટર છે . અને લંબાઈ ,, આપણે જાણતા નથી આપણને અહીં પૂછ્યું છે , કે લંબાઈ કેટલી થાય . પરંતુ આપણે પહોળાઈ 4 મીટર તે , છે જાણીએ છીએ . તેથી ગુણ્યાં 4 આમ આપણી લંબાઈ કોઈ એવી સંખ્યા છે કે જેનો 4 સાથે ગુણાકાર કરતા જવાબ 24 મળે છે અને એ સંખ્યા છે કે છ . કારણકે 6 ગુણ્યાં ચાર બરાબર 24 . 6 ચોક 24 તેથી આપણા લંબચોરસની લંબાઈ 6 થાય આ પરીસ્થિમા આપણો એકમ મીટર છે તેથી 6 મીટર .