મુખ્ય વિષયવસ્તુ
મૂળભૂત ભૂમિતિ
Course: મૂળભૂત ભૂમિતિ > Unit 5
Lesson 3: પરિમિતિ- પરિમિતિ: પરિચય
- ક્ષેત્રફળ અને પરિમિતિનો ખ્યાલ
- આકારની પરિમિતિ
- ચોરસ એકમની ગણતરી કરીને પરિમિતિ શોધો
- એકમની ગણતરી વડે પરિમિતિ શોધો
- જ્યારે બાજુની લંબાઈ ખૂટતી હોય ત્યારે પરિમિતિ શોધવી
- જ્યારે બાજુની લંબાઈ આપવામાં આવી હોય ત્યારે પરિમિતિ શોધો
- જ્યારે બાજુની લંબાઈ ખૂટતી હોય ત્યારે પરિમિતિ શોધવી
- જ્યારે પરિમિતિ આપેલ હોય ત્યારે ખૂટતી બાજુની લંબાઈ શોધો
- જ્યારે પરિમિતિ આપેલ હોય ત્યારે ખૂટતી બાજુની લંબાઈ શોધો
- ક્ષેત્રફળ અને પરિમિતિના વ્યવહારિક પ્રશ્ન
- પરિમિતિ સમીક્ષા
© 2023 Khan Academyઉપયોગના નિયમોગોપનીયતા નીતિCookie Notice
પરિમિતિ સમીક્ષા
પરિમિતિની પાયાની બાબતોનું પુનરાવર્તન અને થોડાક મહાવરાનો પ્રયત્ન કરો.
પરિમિતિ શું છે
પરિમિતિ દ્વિપરિમાણીય આકારની આસપાસનું અંતર છે.
નીચેના આકારની પરિમિતિ start color #11accd, start text, ભ, ૂ, ર, ા, space, ર, ં, ગ, end text, end color #11accd માં બતાવવામાં આવી છે.
પરિમિતિના ખ્યાલ વિશે વધુ જાણવા માંગો છો? આ વિડીઓ જુઓ.
આકારની પરિમિતિની ગણતરી આપણે કેવી રીતે કરી શકીએ?
આકારની પરિમિતિ શોધવા માટે, આપણે આકારની બધી બાજુની લંબાઈનો સરવાળો કરીએ છીએ.
ઉદાહરણ 1:
સમલંબ ચતુષ્કોણની પરિમિતિ શું છે?
આપણે બાજુની લંબાઈનો સરવાળો કરીને પરિમિતિ શોધી શકીએ છીએ
ઉદાહરણ 2:
નિયમિત પંચકોણની પરિમિતિ શું છે?
આપણે બાજુની લંબાઈનો સરવાળો કરીને પરિમિતિ શોધી શકીએ છીએ
નિયમિત પંચકોણની બધી બાજુની લંબાઈ સમાન હોય છે.
પરિમિતિની ગણતરી વિશે વધુ જાણવા માગો છો? આ વિડિઓ જુઓ.
પ્રેક્ટિસ સેટ 1: પરિમિતિની ગણતરી કરો
આના જેવી વધુ સમસ્યાઓનો પ્રયાસ કરવા માંગો છો? આ સ્વાધ્યાય કરો:
જ્યારે બાજુ લંબાઈ આપવામાં પરિમિતિ શોધો
ચોરસ એકમ ગણીને પરિમિતિ શોધો
જ્યારે બાજુ લંબાઈ આપવામાં પરિમિતિ શોધો
ચોરસ એકમ ગણીને પરિમિતિ શોધો
પ્રેક્ટિસ સેટ 2: પડકારરૂપ કોયડાઓ
આના જેવી વધુ સમસ્યાઓનો પ્રયાસ કરવા માંગો છો? આ સ્વાધ્યાય કરો:
પરિમિતિ આપવામાં આવે ત્યારે ખૂટતી બાજુની લંબાઈ શોધો
પરિમિતિ શાબ્દિક કોયડાઓ
પરિમિતિ આપવામાં આવે ત્યારે ખૂટતી બાજુની લંબાઈ શોધો
પરિમિતિ શાબ્દિક કોયડાઓ
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.