મુખ્ય વિષયવસ્તુ
મૂળભૂત ભૂમિતિ
Course: મૂળભૂત ભૂમિતિ > Unit 5
Lesson 3: પરિમિતિ- પરિમિતિ: પરિચય
- ક્ષેત્રફળ અને પરિમિતિનો ખ્યાલ
- આકારની પરિમિતિ
- ચોરસ એકમની ગણતરી કરીને પરિમિતિ શોધો
- એકમની ગણતરી વડે પરિમિતિ શોધો
- જ્યારે બાજુની લંબાઈ ખૂટતી હોય ત્યારે પરિમિતિ શોધવી
- જ્યારે બાજુની લંબાઈ આપવામાં આવી હોય ત્યારે પરિમિતિ શોધો
- જ્યારે બાજુની લંબાઈ ખૂટતી હોય ત્યારે પરિમિતિ શોધવી
- જ્યારે પરિમિતિ આપેલ હોય ત્યારે ખૂટતી બાજુની લંબાઈ શોધો
- જ્યારે પરિમિતિ આપેલ હોય ત્યારે ખૂટતી બાજુની લંબાઈ શોધો
- ક્ષેત્રફળ અને પરિમિતિના વ્યવહારિક પ્રશ્ન
- પરિમિતિ સમીક્ષા
© 2023 Khan Academyઉપયોગના નિયમોગોપનીયતા નીતિCookie Notice
જ્યારે બાજુની લંબાઈ ખૂટતી હોય ત્યારે પરિમિતિ શોધવી
લિના જ્યારે બાજુની લંબાઈ આપી ન હોય ત્યારે આકારની પરિમિતિ શોધે છે. Lindsay Spears દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
નીચે આપેલી આકૃતિ ની પરિમિતિ શું થાય ? આ નીચેની આકૃતિ માટે આપણે પરિમિતિ શોધવા કહ્યું છે . પરિમિતિ એ કોઈ પણ આકારની બધી જ બાજુઓ ના માપનો સરવાળો છે. ધારોં કે , અહીં એક કીડી આ આકૃતિ આસપાસ ફરે છે તે જેટલું ચાલે છે તે જ આપણી પરિમિતિ આમ તે શોધવા માટે આપણે આ બાજુ ની લંબાઈ, આ બાજુની લંબાઈ અને આ બાજુઓ લંબાઈ આમ બધીજ બાજુ લંબાઈઓ ની લંબાઈ ને ભેગા કરી લઇશુ તો આપણે પરિમિતિ મળી જશે ચાલોતોતે આપણે શોધીએ . આપણેઅહીં થી શરૂ કરીશુ આ બાજુઓની લંબાઈ પાંચ સેન્ટિમીટર છે ? તેથી પાંચ વત્તા , નીચેની તરફ જઈએ તો , વત્તા ત્રણ સેન્ટિમીટર વત્તા , આ દિશામાં જઈએ તો ચાર સેન્ટિમીટર મળે છે ? તેથી વત્તા ચાર વત્તા નીચેની તરફ આવીએ તો વધુ ચાર સેન્ટિમીટર મળે છે ,તેથી વત્તા ચાર વત્તા . અને આગળ વધીએ તો આ નીચે , નીચેની તરફ નવ સેન્ટિમીટર મળે છે ,તેથી વત્તા નવ અને હવે ઉપરની તરફ જોઈએ તો , ઓહો આપણી પાસે અહીં કોઈજ માપ નથી આપ્યું આપણે આ અંતર કેટલું છે તે જાણતા નથી . પરંતુ પરિમિતિ શોધવા , માટે આપણને આખ્ખા આકાર ની બધીજ બાજુઓ ના માપ જોઈએ અને તે શોધવા આપણે જોઈ શકીએ છીએ કે , અહીં આ અંતર ત્રણ સેન્ટિમીટર છે . તે અહીં આટલા અંતર જેટલું છે તેથી આ અંતર પણ ત્રણ સેન્ટિમીટર થશે આમ , આપણને ત્રણ સેન્ટિમીટર જેટલું અંતર મળી ગયું હવે પછી આ અંતર બાકી રહે છે હવે પછી અહીં થી અહીંનું અંતર પણ ચાર સેન્ટિમીટર છે તેથી આપણી પાસે તેથી આપણી પાસે ચાર સેન્ટિમીટર વત્તા બીજા ત્રણ સેન્ટિમીટર અંતર થશે તેથી કુલ અંતર વધુ સાત સેન્ટિમીટર થશે આપણને અહીં બધીજ બાજુઓ ની લંબાઈ નું માપ મળી ગયું આ બધાને સરવાળો કરતા આપણે પરિમિતિ મળશે પાંચ વત્તા ત્રણ બરાબર આઠ મળે , ચાર વત્તા ચાર બરાબર બીજા આઠ મળશે , અને નવ વત્તા સાત , નવ વત્તા સાત કરવાની જગ્યાએ નવને એક વત્તા છ કરીશ જે નવ વત્તા સાત કાર્ય જેવુંજ જ થાય . નવ વત્તા એક ,10 વત્તા 6 ,16 નવ વત્તા સાત ,16 . હવે , આઠ વત્તા આઠ 16 વત્તા બીજા 16 આમ , આપણી પાસે છે ,16 વત્તા 16 . હવે16 માટે જોઈએ , તો 6 એકમ વત્તા 6 એકમ બરાબર 12 એકમ અને પછી છે ,એક દશક વત્તા એક દશક 10 વત્તા 10 , 20 20 વત્તા 12 20 વત્તા 12 , 32 થાય . આપણી બધીજ બાજુઓ સેન્ટિમીટર માં હોવાથી 32 સેન્ટિમીટર આપણે સેન્ટિમીટર ને ટૂંક માં સેમી વડે દર્શાવીશું આમ , આ આકૃતિ ની આજુ બાજુનું બધુજ અંતર અથવા પરિમિતિ બરાબર 32 સેન્ટિમીટર મળે છે .