મુખ્ય વિષયવસ્તુ
મૂળભૂત ભૂમિતિ
Course: મૂળભૂત ભૂમિતિ > Unit 5
Lesson 1: ક્ષેત્રફળ શોધવા માટે ચોરસ એકમની ગણતરીઆપેલ ક્ષેત્રફળ સાથે લંબચોરસની રચના કરવી 1
લીના આપેલ ક્ષેત્રફળ સાથે લંબચોરસ બનાવે છે. Lindsay Spears દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
અહીં દરેક નાના ચોરસ નું ક્ષેત્રફળ 1 ચોરસ એકમ આપેલો છે . આમ , દરેક નાના ચોરસ , એક ચોરસ એકમ છે . આ ચોરસ એક ચોરસ એકમ છે .આ ચોરસ એક ચોરસ
એકમ છે .વગેરે તેજ રીતે બીજા પણ બધા ચોરસ એક ચોરસ છે . અને આપણે કહ્યું છે કે , 10 ચોરસ એકમ ક્ષેત્રફળ ધરાવતો લંબચોરસ દોરો . આમ , આ શબ્દ "ક્ષેત્રફળ" ,એ દરસાવે છે કે તે ,આ સ્ક્રેનઉપર કેટલી જગ્યા રોકેશે . આપનો આકાર અહીં લંબચોરસ છે . અને કહ્યું છે કે, લંબચોરસ કે જે 10 ચોરસ એકમ ક્ષેત્રફળ ધરાવતો હોયે તેવો દોરો . આગળ જાણવું તે મુજબ , દરેક ચોરસ એક ચોરસ એકમ છે . અને આપણને એવો લંબચોરસ જોઈએ કે જે , 10 ચોરસ
એકમ ક્ષેત્રફર ધરાવે . આપણે ઉપરની તરફ થી લંબચોરસ દોરવાની કોશિશ
કરીએ . જ્યાં સુધી આપણે 10 ચોરસ એકમ ન મળે . પરંતુ મુશ્કેલ આ છે કે ,અહીં આપણી પાસે , ઉપરની
તરફ ,એક , બે , ત્રણ , ચાર , પાંચ , છ ,અને સાત
ચોરસ એકમ છે . માટે આપણે 10 ચોરસ એકમની લાંબી હરોળ બાનવીએ
શકીએ નહિ . તે જ મુજબ આપણે ઉભી હરોળ પણ ન બંનવી
એશકીએ. કારણકે , આ સ્થિતિમાં , એક , બે , ત્રણ , ચાર , પાંચ , છ ,અને છ ચોરસ એકમ
છે માટે આપણે કોઈ પણ સ્થિતિમાં આ રીતે લંબચોરસ ન
દોરી શકીએ . કારણકે આપણે 10 ચોરસ એકમ ક્ષેત્રફળ ધરાવતો લમ
ચોરસ અહીંયા દોરવો છે . આમ ,આ કરવા માટે આપણે 10 ને બે સરખા વિભાજીત
ભાગમાં વિભાજીત કરવા પડશે . કે જ્યાં અહીં શુધી આખી હરોળ બંધ બેસે નહિ . આપણા એકમ ચોરસને અમુક સમૂહ માં વિભાજીત
કરીશું . 10 ને આપણે વિભાજીત કરીયે પાંચ ના બે સમૂહમાં
વિભાજીત અથવા બે ના પાંચ સમૂહ . આ બને માંથી કોઈ પણ એક લઇ શકાય . ચાલો , આપણે લાંબીચોરસ દોરીએ .અને તે આપણે અહીં થી શરૂ કરીયે છીએ અને જોઈયે કે પાચ સુધી તે
દોરવાનું છે . આ આપનો લંબચોરસ છે .જેનું ક્ષેત્રફળ 10 ચોરસ એકમ
છે . આપણે ગણતરી કરીયે કે કેટલા ચોરસ એકમ થયા તે એક , બે , ત્રણ , ચાર , પાંચ ,પાંચની એક હરોળ .
અને પાંચની બીજી એક હરોળ . છ , સાત , આઠ , નવ અને દશ અહીં આપણે જવાબ મળી ગયા . અહીં આ લંબચોરસ માં કે જ્યાં પાંચ ચોરસ એકમની બે
હરોળ છે . આપણે આ લંબચોરસ ને અહીં આ બે હરોળમાં પણ દોરી
શકીએ છીએ . આપણે આ લંબચોરસ ને અહીં પણ દોરી શકીયે છીએ
અહીં પણ દોરી શકીયે છીએ પરંતુ તેનું ક્ષેત્રફળ 10 ચોરસ એકમ થવું જોઈએ આપણે આ લંબચોરસ ને બે ની પાંચ હરોળ માં દોરીએ
છીએ જ્યાં બે સમૂહ ની પાંચ હરોળ છે આ આપનો લંબચોરસ
છે ચાલો તો તેને તેમાં રહેલા ચોરસ એકમ ની ગણતરી કરી
લઈએ ૧,૨ ૨ ની આ એક હરોળ તે જ રીતે ,બીજી પણ હોરોલ છે એક , બે , ત્રણ , ચાર , પાંચ , છ , સાત , આઠ , નવ ,
અને દશ . ફરીથી , આ લંબચોરસ 10 ચોરસ એકમ ની જગ્યા રોકે
છે . આમ પાંચ ચોરસ એકમની બે હરોળ અથવા
બે ચોરસ એકમની પાંચ હરોળ . દ્વારા તમે કોઈ પણ લંબચોરસ અહીં દોરી શકો છો. કે જેનું ક્ષેત્રફર 10 ચોરસ એકમ હોય .