મુખ્ય વિષયવસ્તુ
મૂળભૂત ભૂમિતિ
Course: મૂળભૂત ભૂમિતિ > Unit 5
Lesson 1: ક્ષેત્રફળ શોધવા માટે ચોરસ એકમની ગણતરીઆપેલ ક્ષેત્રફળ સાથે લંબચોરસની રચના કરવી 2
લિના એક લંબચોરસ બનાવે છે જેનું ક્ષેત્રફળ આપેલ લંબચોરસને સમાન (પરંતુ બાજુની લંબાઇ જુદી) છે. Lindsay Spears દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
આપેલ લંબચોરસના ક્ષેત્રફળ એટલે કે સરખા ક્ષેત્રફળ જેટલોજ બીજો લંબ ચોરસ દોરો. પરંતુ બાજુની લંબાઈ સરખી હોવી જોઈએ નહિ અહીં આ લંબચોરસ આપ્યો છે ? અને આપણે તેટલો જ ક્ષેત્રફળ નો બીજો લંબચોરસ દોરવાનો છે . તો વિચારો આ લંબચોરસ નું ક્ષેત્રફળ કેટલું હશે ? લંબચોરસ નું ક્ષેત્રફળ એટલે , તે કોઈ પણ આકાર કેટલી જગ્યા રોકે છે તે તો કેટલા ચોરસ એકમ આ આકાર સમાવી શકે છે . અહીં દરેક ચોરસ , ચોરસ એકમ છે . આપણા લંબચોરસમાં એક , બે , ત્રણ , ચાર , પાંચ , છ , સાત અને આઠ આઠ ચોરસ એકમ સમય શકે છે. આમ આ લંબચોરસ નું ક્ષેત્રફળ 8 ચોરસ એકમ થાય છે હવે આપણે બીજો લંબચોરસ એના જેવો જ દોરવા માંગીયે છીએ જે પણ 8 ચોરસ એકમ ક્ષેત્રફળ જ ધરાવતો તો હોય તેનો અર્થ એ થાય કે તેમાં 8 ચોરસ એકમ થાય .સમાય શકે છે પરંતુ અહીં આપણે એ પણ કહ્યું છે કે , કે બાજુમાં લંબાઈ સરખી હોવી જોઈએ નહિ અહીં આ લંબચોરસની એક બાજુની એક છે અને આ ઉપરની બીજી બાજુની લંબાઈ આઠ એકમ છે . આમ આપણે આંઠ ચોરસ એકમ ને આ રીતે વિભાજીત કરી શકીયે એક અને આંઠ એટલે કે એક હરોળ માં આંઠ ચોરસ એકમ આવેલા છે હવે આપણે બીજા 8 ચોરસ એકમ વિશે વિચારીએ. તેને એક રીતે , જોઈએ તો , ચારની બે હરોળ જેના દ્ધારા પણ 8 ચોરસ એકમ સમાય શકે છે ચાલો તો તે કરીએ . બે હરોળ છે અને એમાં ચાર સમૂહ આ આપણો લંબચોરસ છે આ આપણો નવો લંબચોરસ છે જેમાં ચારની બે હરોળ છે . આમ આ લંબચોરસમાં એક , બે , ત્રણ , ચાર , પાંચ , છ ,સાત અને આઠ આઠ ચોરસ એકમની સમાવેશ થઇ શકે છે . આમ આપેલ લંબચોરસ નું અને આપણા લંબચોરસ નું ક્ષેત્રફળ સમાન છે . કારણકે તે એક સરખા જથ્થા જગ્યા રોકે છે. પરંતુ આપણી પાસે જુદી જુદી બાજુની લંબાઈ છે . અહીં આ બાજુની લંબાઈ બે છે . અને આ ઉપર ની બાજુની લંબાઈ ચાર છે . આમ આપણે બાજુઓની લંબાઈ નવી મળે છે . આમ આપણે ,સમાન ક્ષેત્રફળ અને જુદી જુદી લંબાઈની વાળો બાજુઓ દ્ધારા લંબચોરસ દોરો શકીએ છે .