If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

યામ સમતલના વ્યવહારિક કોયડાઓનો મહાવરો (ચરણ 1)

યામ સમતલના ચરણ 1 ના વધુ અઘરા વ્યવહારિક કોયડાનો મહાવરો કરો.

યામ સમતલ વાંચવું

પ્રશ્ન 1A
કોચ કાવા એ તેના 5 બેઝબોલ ખેલાડીઓની માહિતી ભેગી કરી. તે માહિતી બિંદુ, 5 ખેલાડીઓ દ્વારા આ અઠવાડિયા માં કરેલા રન અને તેઓના જૂતાનું કદ દર્શાવે છે.
સૌથી વધુ રન કયા ખેલાડીએ બનાવ્યા?
કોઈ એક જવાબ પસંદ કરો:

નકશા તરીકે યામ સમતલ

પ્રશ્ન 2A
નીચે આપેલ યામ સમતલ પર લેતીએ તેના શાળાના રમતનું મેદાન માં અનેક જગ્યાઓ આલેખી. લસર પટ્ટી અને ઝૂલાના મધ્યમાં એક ફુવારો પણ છે.
લેતીએ કયા યામ પર ફુવારો અલેખવો જોઈએ?
(
  • તમારો જવાબ હોવો જોઈએ
  • એક પૂર્ણાંક, જેમ કે 6
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 3/5
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 7/4
  • મિશ્ર સંખ્યા, જેમ કે 1 3/4
  • એક * ચોક્કસ * દશાંશ, જેમ કે 0.75
  • પાઇ એક બહુવિધ, જેમ 12 pi અથવા 2/3 pi
,
  • તમારો જવાબ હોવો જોઈએ
  • એક પૂર્ણાંક, જેમ કે 6
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 3/5
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 7/4
  • મિશ્ર સંખ્યા, જેમ કે 1 3/4
  • એક * ચોક્કસ * દશાંશ, જેમ કે 0.75
  • પાઇ એક બહુવિધ, જેમ 12 pi અથવા 2/3 pi
)

ચરણ I માં બિંદુના સ્થાન દર્શાવો

પ્રશ્ન 3A
હેલોવીન માટે, દાદી તેઓના 5 પૌત્ર માટે નારંગી અને કાળી કેન્ડીની બેગ બનાવે છે. આ માહિતી બિંદુ, 4 બેગ માં કેટલી નારંગી અને કેટલી કાળી કેન્ડી છે તેની સંખ્યા દર્શાવે છે.
પાંચમી બેગમાં, બેગ 1 કરતા 4 નારંગી કેન્ડી વધુ છે અને બેગ 2 કરતા 1 કાળી કેન્ડી ઓછી છે.
5th બેગની કેન્ડીને નીચે આપેલ યામ સમતલમાં આલેખો.