If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :2:08

યામ સમતલ પર સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

સમાંતરબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ ને યમ સમતલ માં દર્શાવ્યે હું ઇછું છું કે તમે આ વિડિઓ ને અહીં જ અટકાવો અને જાતેજ શોધવાનો પ્રયત્ન કરો ચાલો સમાંતરબાજુ ચતુષ્કોણ ના ક્ષેત્રફળ થોડું પુનરાવર્તન કરી લઈએ સમાંતરબાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ A બરાબર સમાંતરબાજુ ચતુષ્કોણ નો પાયો b ગુણિયાં તે પાયા ને અનુરૂપ વેદ ક્ષેત્રફળ બરાબર પાયો ગુણિયાં વેદ હવે જુઓ કોને સમાંતરબાજુ ચતુષ્કોણના પાયા તરીકે લઇ શકાય આપણે કોઈ પણ બાજુને સમાંતરબાજુ ચતુષ્કોણ ના પાયા તરીકે લઈ શકીયે છીએ તો આપણે અહીં થી શરૂ કરીને આ બાજુ ને પાયા તરીકે લઇશકીએ છીએ તો વિચારો કે આબાજુ ની લંબાઈ કેટલી હશે આપણે આ લંબ ની દીશાસમાં નીચે ની તરફ આવવાનું છે આપણે y બરાબર 5 થી y બરાબર ઋણ 7 શુદ્ધિ નીચે આવવાનું છે માટે આની લંબાઈ 12 થશે આ x અક્ષ થી ૫ ઉપર જેટલું અને આ x અક્ષ થી ૭ અંતર નીચે જેટલું સરવાળો કરતા 12 મળે છે અથવા તમે તેની ગણતરી પણ કરી શકો છો 1,2,3,4,6,7,8,9,10,11,12 આ આપનો પાયો છે પાયા બરાબર આપણને 12 મળે છે હવે જુઓ કે વેદ તરીકે શું લઈ શકાય આપણે આ પરિમાણ ને વેદ તરીકે લઈ શકીયે આ આપનો વેદ છે તો વિચારો કે આ વેદ લંબાઈ શું હશે સ્પષ્ટ રૂપે વેદ લંબાઈ બરાબર 4 મળે છે જયારે આપણે વેદ વિશે વાત કરી છીએ ત્યારે આપણા મનમાં એમ થાય છે કે કંઈક વસ્તુ ઉંચાઈ પર છે પરતો આપણે કાલ્પનિક રીતે તેને ફેરવીને જોઈએ તો પાયો સપાટ દેખાશે અને વેદ ઉંચાઈ જેમ દેખાશે તેથી વેદ બરાબર 4 મળે છે હવે પછી ખુબજ સરળ છે સમાંતરબાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ A બરાબર 12 ગુણિયાં 4 12 ગુણિયાં 4 બરાબર 48 મળે છે 48 ચોરસ અથવા ૪૮ ચોરસ એકમ કોઈ પણ એકમ હોઈ શકે