If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :3:51

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

લંબચોરસ ABCD નું યામ-સમતલ માં આલેખન ક્યુ છે . નીચે લંબચોરસ ના શિરોબિદું ઓ છે આ બધા જ શિરોબિદું ના યામછે . આ યામ નો ઉપયોગ કરીને , આપણે લંબચોરસ ની બાજુ AD ની લંબાઈ શુ હશે તે શોધવાનું છે . ચાલો , તો આપણે તેનું આલે ખન કરીએ . આ બધા શિરોબિદું ને જોઈને લાગે છે કે ,બધા જ પ્રથમ ચરણ માં છે . આમ , આપણે પ્રથમ ચરણ માં જ ધ્યાન કેન્દ્રિત કરીશુ . આમ , આ y -અક્ષ છે . તેવીજ રીતે આ x -અક્ષ છે . આપણે ફક્ત A અને D બિદું પર જ ધ્યાન આપીશુ . કારણ કે આપણે બિદું A થી બિદું D સુધીની બાજુ ની લંબાઈ શોધવી છે . બિદું A માં , x - 7 , y - 1 છે . તેથી , એક , બે , ત્રણ , ચાર , પાંચ , છઅને સાત . આમ , x બરાબર સાત છે અને y = 1 છે તેથી બિદું A છે બિદું D ક્યાં છે બિદું D માં પણ x -યામ એ જ છે , જે A માં હતો x -યામ સાતછે પરંતુ y -યામ થોડો વધારે છે . y -યામ છ છે . જે 5 જેટલું વધારે છે . આમ , બિદું D માં x -યામ 7 છે y -યામ બરાબર 6 છે . તેથી ,એક , બે , ત્રણ , ચાર , પાંચ , અને છ . તેથી બિદું D ને આપણે આ રીતે દોરી શકીએ છીએ . બિદું D અહીં મળે છે . આ બિદું D છે . આપણે આ લીટી ને જોડીએ તો ,આપણે ને લંબચોરસ ની બાજુ મળે છે . આપ ણેઆખો લંબચોરસ દોરવણી જગ્યા એ , ફક્ત બે જ બિદું ઓનું આલેખન ક્યુ છે . આપણે વિચારવાનું છે કે બા જુADની લંબાઈ કેટલી હશે અહીં જુઓ તો , A અને D માટે x -યામ બદલાતા નથી . પરંતુ y -યામ બદલાતા છે . પરંતુ y -યામ માં ઉપર જતા પાંચ જરતલો વધારો થાય છે એટલે આપણે y યામ માટે = 1 થી શરૂ કરીને ઉપર જઈએ તો તેમાં 5 જેટલો વધારો કરવો પડે છે તો હવે આ ad ની લંબાઈ શું હશે તે આપણને 5 જેટલી મળે છે 5 પછી ગમે તે એકમ હોઈ શકે છે આમ આ AD ની લંબાઈ 5 મળે છે આપણે બિંદુ 7 , 1 થી શરૂ કરી બિંદુ 7 , 6 શુદ્ધિ જઈએ છીએ હવે અહીં જણાવ્યું છે કે આ લંબચોરસ છે આપણે હવે આખો લંબચોરસ દોરીએ બિંદુ B માટે જોઈતો બિંદુ b માં X યામ 5 છે અને Y યામ 1 છે તે હું અહીં દોરું છું માટે X બરાબર 5 અને Y બરાબર 1 તેથી તે બિંદુ આપણે અહીં મળે છે આ બિંદુ B છે જેના યામ 5 , 1 મળે છે અને હવે પછી છે બિંદુ c બિંદુ C માટે X = 5 અને Y = 6 છે માટે X = 5 અને Y = 6 છે તેથી આ બિંદુ આપણે અહીં મળે છે આ બિંદુ C છે જેમાં X = 5 અને Y = 6 છે આપણે હવે બધાજ બિંદુઓ મળી ગયા તો હવે આપણે આ બધાજ બિંદુઓ ને જોડીએ તો આપણને લંબચોરસ મળે છે આપણે આ બને ને જોડીએ તો આએક બાજુ મળે છે આ બને ને જોડીશું તો એક બાજુ મળે છે આ બને ને જોડીશું તો ચેલી બાજુ મળે છે આમ આપણે જોઈ શકીએ છીએ કે આપણને એક લંબચોરસ મળે છે આપેલ પ્રશ્નના ઉત્તર મુજબ આપણે AD ની લંબાઇ 5 જેટલી મળે છે બધીજ બાજુની લંબાઈ લખીએ તો ba ની લંબાઈ 2 મળે છે એટલે કે x અક્ષ થી 2 જેટલું અંતર અહીં પણ આ લંબાઈ 2 જેટલી મળે છે , એટલે કે x અક્ષ થી 2 જેટલું અંતર અને આ અંતર 5 જેટલું મળે છે આમ આપણે આ બધા ના જ મેપ શોધી લીધા