If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :2:41

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

લંબચોરસ abcd ને યામ - સમતલના આલેખિત કરવાનો છે નીચે લંબચોરસ ના શિરોબિદુંના યામ આપ્યા છે . આ ત્રણેય લમચોરસ ના શિરોબિદું ઓનાયામછે . કે બિદુંd ના યામ શુ હશે ? તે આપણે શોધવાનું છે સો પ્રથમ આપણે , આ આપેલ ત્રણેય શિરોબિદુંઓને આલેખત કરીએ . બિદુંઓને જોઈને જણાય છે કે , તેઓ પ્રથમ ચરણ માં છે . તેથી આપણે પ્રથમ ચરણ પર જ ધ્યાન કેન્દ્રિત કરીશુ . આમ સૌપ્રથમ , આ y - અક્ષ છે , અને આ x - અક્ષ છે . હવે જુઓ કે ,x ની મહત્તમ કિંમત શુ હશે . આ બે , આ પાંચ અને આ પાંચ છે તેથી પાંચ સુધી જ કિંમત લઈશુ . તેથી , આ એક , બે , ત્રણ , ચાર , અને પાંચ . આપણે તેને નંબર આપી દઈએ 1 , 2, 3, 4 અને 5 તો હવે વિચારો કે y ની મહત્તમ કિંમત શુ હશે અહીં આ એક છે , આ એક છે અને આ છ છે તેથી આપણે છ શુધિ જ લઈશું આ એક , બે , ત્રણ , ચાર , પાંચ અને છ . આપણે ફરી એકવાર નંબર આપી દઈએ આ એક , બે , ત્રણ , ચાર , પાંચ અને છ . તો ચાલો આપણે બિદું ઓનું આલેખન કરીએ . સો પ્રથમ છે બિદું A કે જે છે બે અલ્પવિરામ એક એટલે A બિંદુ અહીં મળશે હવે બિદું b નું આલેખન કરીએ . બિદું b છે , પાંચ અલ્પવિરામ એક x બરાબર પાંચ ,અને y બરાબર એક છે . એટલે બિદું b અહીં હશે હવે બિદું c આલેખિત કરીએ . તો બિંદુ C છે 5 , 6 બિદું c માટે , x છે ,પાંચ અને y છે છ અંદાજે અહીં આવશે હવે આપણે બિદું d શોધવાનું છે . અહીં આ ABCD એ લંબચોરસ છે જેમાં બાજુઓ એકબીજાને સમાંતર હોય છે , અને બધા જ શિરોબિદું પાસે કાટખૂણા બને છે . બિદું d માટે x યામઆરીતે આવશે . x યામ આપણે 2 મળે છે તેથી બિંદુ દ નો x યામ 2 છે અને આ તેનો y યામ છે ,તેથી બિંદુ D અહીં આવશે જે Y યામ છ છે તેથી આ છ છે તેથી બિંદુ D યામ આપણને મળે છે 2 , 6 જેથી આપણને લંબચોરસ મળે છે તેથી બિંદુ D યામ આપણને મળે છે 2 , 6 જેથી આપણને લંબચોરસ મળે છે હું અહીં લંબચોરસ દોરું છું . આ તેની એક ઉપર ની બાજુ આ બીજી બાજુ ,આ ત્રીજી બાજુ અને આ તેની ચોથી બાજુ આ આપણો લંબચોરસ છે . આમ , આપણે ને બિદું d ના યામ શું હશે તો બિંદુ D યામ આપણને મળ્યા 2 , 6