મુખ્ય વિષયવસ્તુ
મૂળભૂત ભૂમિતિ
યામ સમતલના ભાગોની સમજ
યામ સમતલના ભાગોનું અવલોકન કરો અને અમુક મહાવરાના પ્રશ્નો ઉકેલવાનો પ્રયત્ન કરો.
અક્ષો
એક યામ સમતલમાં એક આડો અક્ષ છે અને એક ઉભો અક્ષ છે.
મૂળ
ચરણ
યામ સમતલ એ ચાર ચરણમાં વિભાજીત છે. પહેલું ચરણ (QI) તે યામ સમતલ પર જમણી બાજુ ઉપરના પા ભાગમાં છે, જ્યાં ફક્ત ધન યામ છે. બીજું ચરણ (QII) તે યામ સમતલ પર ડાબી બાજુ ઉપરના પા ભાગમાં છે. ત્રીજું ચરણ (QIII) તે ડાબી બાજુ નીચેનું પા ભાગ છે. ચોથું ચરણ (QIV) તે જમણી બાજુ નીચેનું પા ભાગ છે.
યામ સમતલ વિશે વધુ શીખવું છે? તપાસો આ વીડિઓ.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.