મુખ્ય વિષયવસ્તુ
મૂળભૂત ભૂમિતિ
યામ સમતલ પરના બિંદુઓ
યામ સમતલના બધા ચાર ચરણોમાં બિંદુઓને દર્શાવો
આ આર્ટીકલ માં, આપણે યામ સમતલમાં બિંદુઓ આલેખિત કરશું. આપણે પહેલા ચરણ થી શરુ કરશું.
ઉદાહરણ: બિંદુ left parenthesis, start color #11accd, 7, end color #11accd, comma, start color #e07d10, 4, end color #e07d10, right parenthesis આલેખવું
ચાલો x-અક્ષ પર start color #11accd, 7, end color #11accd પર જઈને શરુ કરીએ:
હવે આપણે start color #e07d10, 4, end color #e07d10 તરફ ઉપર જઈએ, અને બિંદુ left parenthesis, start color #11accd, 7, end color #11accd, comma, start color #e07d10, 4, end color #e07d10, right parenthesis ને આલેખિત કરીએ:
અભ્યાસ
ઉદાહરણ: બિંદુ left parenthesis, start color #11accd, minus, 5, end color #11accd, comma, start color #e07d10, minus, 9, end color #e07d10, right parenthesis આલેખવું
ચાલો x-અક્ષ પર start color #11accd, minus, 5, end color #11accd પર જઈને શરુ કરીએ:
હવે આપણે start color #e07d10, 9, end color #e07d10 તરફ નીચે જઈએ, અને બિંદુ left parenthesis, start color #11accd, minus, 5, end color #11accd, comma, start color #e07d10, minus, 9, end color #e07d10, right parenthesis ને આલેખિત કરીએ:
અભ્યાસ
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.