મુખ્ય વિષયવસ્તુ
મૂળભૂત ભૂમિતિ
આલેખિત ન હોય તેવું બિંદુ શોધવું
આ ઉદાહરણમાં અમુક ક્રમયુક્ત જોડ પહેલેથી જ આલેખિત છે, પણ તે પૈકી દરેક નહિ. શું તમે કહી શકશો કે કઈ જોડનું આલેખન થયેલ નથી? સલ ખાન દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
કયા યામ નીચે આલેખિત નથી? કોઈ એક જવાબ પસંદ કરો,આપણને અહીં કેટલીક ક્રમયુક્ત જોડ આપવામાં આવી છે, સૌથી પહેલું બિંદુ જોઈએ,-3,-8,-3 જે સમક્ષિતિજ જે x અક્ષ પર ડાબીબાજુ 3 એકમ આવશે અને y યામ - 8 છે એટલે કે તે નીચેની તરફ 8 એકમ માટે તે અહીં આ બિંદુ છે ત્યારબાદ બીજું બિંદુ જોઈએ, 3,- 8 અહીં આ 3 અને 8 એકમ નીચે,જે બિંદુ આ થશે ત્યારબાદ - 3, 8 ,-3 જે અહીં આવે અને 8 એકમ ઉપર માટે તે બિંદુ અહીં આવશે પરંતુ તેને આલેખમાં દર્શાવવામાં આવ્યું નથી તેથી આપણે તે બિંદુને પસંદ કરીએ અને અંતે 8, 3. 8 એકમ જમણીબાજુ અને 3 એકમ ઉપર તે બિંદુ દર્શાવ્યું છે,આમ,અહીં આપણો જવાબ આ થશે, જવાબ ચકાસીએ,વધુ એક પ્રશ્ન જોઈએ, કયા યામ નીચે આલેખિત નથી, 2,-2. 2,-2. 2 એકમ ડાબીબાજુ,જમણીબાજુ અને 2 એકમ નીચે તે બિંદુ આ છે ત્યારબાદ -2, 0. -2, 0 તે બિંદુ અહીં આવશે ત્યારબાદ 0, 2 જે બિંદુ આ y અક્ષ પર આવશે અને - 2, 2. -2, 2 તે બિંદુ અહીં આવે, તેથી આપણે આ જવાબને પસંદ કરીશું,જવાબ ચકાસીએ,આપણે વધુ એક ઉદાહરણ જોઈએ – 6,6 તે બિંદુ અહીં આવશે 5,- 6. 5,-6 જે બિંદુ અહીં આવે, 6, - 5 અહીં આ 6 અને આ – 5 આ બિંદુઓ આલેખમાં નથી દર્શાવ્યું,જવાબ ચકાસીએ,આશા છે કે તમને સમજાઈ ગયું હશે.