મુખ્ય વિષયવસ્તુ
મૂળભૂત ભૂમિતિ
યામ સમતલ પરના બિંદુઓના ઉદાહરણ
યામ સમતલ એ બે સંખ્યારેખા દ્વારા બનેલ એક દ્વિ-પરિમાણીય સપાટી છે. એક સંખ્યારેખા આડી છે જે x-અક્ષ છે. બીજી સંખ્યારેખા ઉભી છે જે y-અક્ષ છે. બંને અક્ષ જે બિંદુ પર મળે છે તે ઉગમબિંદુ છે. આપણે બિંદુઓ, રેખાઓ અને બીજી ઘણી બાબતોનું આલેખન કરવા યામ સમતલનો ઉપયોગ કરી શકીએ. સલ ખાન અને CK-12 Foundation દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.