If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

રેખા, રેખાખંડ, અને કિરણ સમીક્ષા

રેખા, રેખાખંડ, અને કિરણના મૂળભૂતની સમીક્ષા.  વ્યવહારુ કોયડામાં રેખા, રેખાખંડ અને કિરણને ઓળખો અને દોરો.  

રેખા અને રેખાખંડ અને કિરણ શું છે?

રેખા એ બંને દિશામાં અનંત સુધી વિસ્તરે છે, આ પ્રમાણે:
રેખાખંડ રેખાનો એક ભાગ છે. તેને બે અંત્યબિંદુઓ છે, આ પ્રમાણે:
કિરણ એક બિંદુથી શરૂ થાય છે અને એક દિશામાં અનંત સુધી ચાલુ રહે છે, આ પ્રમાણે:
રેખાઓ, રેખાખંડ અને કિરણો વિશે વધુ જાણવા માગો છો? જુઓ આ વિડીઓ.

પ્રેક્ટિસ સેટ 1: રેખા, રેખાખંડ, અને કિરણને ઓળખો

પ્રશ્ન 1A
નીચેનામાંથી કયો આકાર ત્રુટક લીલું કિરણ દર્શાવે છે?
*દરેક આકારમાં સમગ્ર ત્રુટક લીલા માળખાને ધ્યાનમાં લો.
કોઈ એક જવાબ પસંદ કરો:

આવા વધુ પ્રશ્નોને ઉકેલવા માંગો છો? આ મહાવરો કરો

પ્રેક્ટિસ સેટ 2: રેખા, રેખાખંડ, અને કિરણ દોરો

પ્રશ્ન 2A
રેખાને ખસેડો જેથી એક રેખા બિંદુ A અને D માંથી પસાર થાય, અને અન્ય રેખા બિંદુB અને C માંથી પસાર થાય.
આ રેખાઓ છે કારણ કે તેમાંના દરેક પાસે
અને
માં અનંત સુધી વિસ્તરેલી છે.

આ પ્રકારના બીજા પ્રશ્નોનો પ્રયત્ન કરવો છે? આ મહાવરો તપાસો.