મુખ્ય વિષયવસ્તુ
મૂળભૂત ભૂમિતિ
સમાંતર અને લંબ રેખાઓની સમીક્ષા
સમાંતર અને લંબ રેખાઓની મૂળભૂત બાબતોની સમીક્ષા કરો. કેટલાક વ્યવહારિક કોયડામાં સમાંતર અને લંબ રેખાઓને ઓળખો અને દોરો.
start color #1fab54, start text, લ, ં, બ, ર, ે, ખ, ા, ઓ, end text, end color #1fab54 અને start color #7854ab, start text, સ, મ, ા, ં, ત, ર, space, ર, ે, ખ, ા, ઓ, end text, end color #7854abએટલે શુ?
start color #1fab54, start text, લ, ં, બ, ર, ે, ખ, ા, ઓ, end text, end color #1fab54 એવી રેખા છે કે જે એક બીજાને કાટખૂણે છેદે છે.
start color #7854ab, start text, સ, મ, ા, ં, ત, ર, space, ર, ે, ખ, ા, ઓ, end text, end color #7854ab હંમેશા એકબીજાથી એક સરખા અંતરે રહેલી હોય છે-એ મહત્વનું નથી કે તેઓ કેટલી દૂર સુધી વિસ્તરેલ છે. તેઓ ક્યારેય એકબીજાને મળતી નથી.
સમાંતર અને લંબ રેખાઓ વિષે વધુ જાણવા ઈચ્છો છો? ચકાસો this video.
Practice set 1: સમાંતર અને લંબ રેખાઓ ઓળખો
આના જેવા બીજા વધુ દાખલાઓ કરવા ઈચ્છો છો? ચકાસો this exercise.
મહાવરાનું જૂથ 2: સમાંતર અને લંબ રેખાઓ દોરો
આના જેવા બીજા વધુ દાખલાઓ કરવા ઈચ્છો છો? ચકાસો this exercise.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.