મુખ્ય વિષયવસ્તુ
મૂળભૂત ભૂમિતિ
Course: મૂળભૂત ભૂમિતિ > Unit 8
Lesson 4: પરિભ્રમણપરિભ્રમણ નક્કી કરવું
કયુ પરિભ્રમણ એક આકારમાંથી બીજો આકાર લાવે છે તે કઈ રીતે નક્કી કરવું તે શીખો.
આ દરેક મહાવરાના પ્રશ્નમાં, પહેલેથી જ એક પરિભ્રમણ થયું છે. આપણને મૂળ આકૃતિ (પરિભ્રમણ પહેલાનો આકાર), પ્રતિબિંબ (પરિભ્રમણ પછીનો આકાર), અને પરિભ્રમણનું કેન્દ્ર આપેલ છે. ત્યાંથી, આપણને પરિભ્રમણનો ખૂણો શોધવાનું કહેવામાં આવ્યું છે.
કોઈપણ મદદ વગર પરિભ્રમણનો ખૂણો શોધવાનું અઘરું છે. સદ્દનસીબે, યોગ્ય ખૂણો ન મળે ત્યાં સુધી આપણે પરિભ્રમણ ટૂલનો ઉપયોગ કરીને જુદા જુદા ખૂણા ચકાસી શકીએ.
જો તમને પ્રશ્ન બહુ ગૂંચવણભર્યો લાગે, તો "મને મદદની જરૂર છે!" બટન પર ક્લિક કરવા અમે તમને પ્રોત્સાહિત કરીએ છીએ.
પ્રશ્ન 1
પ્રશ્ન 2
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.