મુખ્ય વિષયવસ્તુ
મૂળભૂત ભૂમિતિ
Course: મૂળભૂત ભૂમિતિ > Unit 8
Lesson 4: પરિભ્રમણપરિભ્રમણનું અવલોકન
પરિભ્રમણની પાયાની બાબતોનું અવલોકન કરો, અને ત્યારબાદ થોડા પરિભ્રમણ કરો.
પરિભ્રમણ શું છે?
પરિભ્રમણ એ એક પ્રકારનું રૂપાંતર છે જે આકૃતિના દરેક બિંદુને એક આપેલ બિંદુ આસપાસ ચોક્કસ અંશમાં ફેરવે છે.
ઉદાહરણ તરીકે, આ એનિમેશન બિંદુ left parenthesis, 0, comma, minus, 1, right parenthesis ને અનુલક્ષીને પંચકોણ I, D, E, A, L નું પરિભ્રમણ બતાવે છે. તેમે નીચેના ભાગમાં પરિભ્રમણકોણ શોધી શકો, મૂળભૂત સ્થાન પરથી આપણે જેટલું વધારે પરિભ્રમણ કરાવીએ તેટલું જ તે વધે છે.
પરિભ્રમણનું પરિણામ નવી આકૃતિ છે, જેને પ્રતિબિંબ કહેવામાં આવે છે. પ્રતિબિંબ મૂળભૂત આકૃતિને અનુરૂપ છે.
વિવિધ પ્રકારના રૂપાંતર વિશે જાણવા માંગો છો? ચકાસો આ વિડીયો.
પરિભ્રમણ કરવું
કોઈ આકૃતિને કોઈ પણ અંશમાં ફેરવી શકાય, તેમ છતાં પરિભ્રમણ મોટે ભાગે 45, degrees કે 180, degrees ના સામાન્ય ખૂણામાં હશે.
જો અંશની સંખ્યા ધન હોય, તો આકૃતિ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરશે.
જો અંશની સંખ્યા ઋણ હોય, તો આકૃતિ ઘડિયાળની દિશામાં ફરશે.
આકૃતિ કોઈપણ આપેલ બિંદુએ ફરી શકે.
ઉદાહરણ:
triangle, O, A, R ને બિંદુ left parenthesis, minus, 2, comma, minus, 3, right parenthesis આગળ 60, degrees ફેરવો.
પરિભ્રમણનું કેન્દ્ર left parenthesis, minus, 2, comma, minus, 3, right parenthesis છે.
left parenthesis, minus, 2, comma, minus, 3, right parenthesis એ 60, degrees નું પરિભ્રમણ દરેક બિંદુને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફેરવે છે. પરિભ્રમણ triangle, O, A, R ને નીચેના ત્રિકોણ સાથે સાંકળે છે.
પરિભ્રમણ કઈ રીતે કરવું તે વિશે વધુ જાણવા માંગો છો? ચકાસો આ વિડીયો.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.