If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

સ્થાનાંતર નક્કી કરવું

આપેલ આકારને આપેલ પ્રતિબિંબ સાથે સાંકળવા જરૂરી પરિભ્રમણ કઈ રીતે શોધવું તે શીખો.
આ આર્ટિકલમાં, આપણને પ્રારંભિક અને અંત્યબિંદુ આપેલ છે અને કયુ સ્થાનાંતર થયું છે તે શોધવાનું કહેવામાં આવ્યું હોય તેવા પ્રશ્નો ઉકેલીશું.

ભાગ 1: બિંદુઓની એક જોડ માટે સ્થાનાંતર નક્કી કરવું

ઉદાહરણના એક પ્રશ્નનો અભ્યાસ કરીએ

એક સ્થાનાંતર બિંદુ A(3,7) ને બિંદુ A(6,2) સાથે સાંકળે છે. આ કયું સ્થાનાંતર છે તે નક્કી કરીએ.

ઉકેલ

પગલું 1: સમક્ષિતિજ સ્થાનાંતર. A ને 3 એકમ જમણી તરફ ખસેડેલ છે કારણ કે (6)(3)=+3.
પગલું 2: લંબ સ્થાનાંતર. A ને 9 એકમ નીચે તરફ ખસેડેલ છે કારણ કે (2)(7)=9.
જવાબ: 3,9 સ્થાનાંતર હેઠળ A ને A સાથે સાંકળેલ છે.

તમારો વારો!

પ્રશ્ન 1

બિંદુ B(2,1) ને બિંદુ B(4,5) સાથે સાંકળે તેવું સ્થાનાંતર નક્કી કરો.
  • તમારો જવાબ હોવો જોઈએ
  • એક પૂર્ણાંક, જેમ કે 6
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 3/5
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 7/4
  • મિશ્ર સંખ્યા, જેમ કે 1 3/4
  • એક * ચોક્કસ * દશાંશ, જેમ કે 0.75
  • પાઇ એક બહુવિધ, જેમ 12 pi અથવા 2/3 pi
,
  • તમારો જવાબ હોવો જોઈએ
  • એક પૂર્ણાંક, જેમ કે 6
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 3/5
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 7/4
  • મિશ્ર સંખ્યા, જેમ કે 1 3/4
  • એક * ચોક્કસ * દશાંશ, જેમ કે 0.75
  • પાઇ એક બહુવિધ, જેમ 12 pi અથવા 2/3 pi

પ્રશ્ન 2

બિંદુ C(7,5) ને બિંદુ C(5,5) સાથે સાંકળે તેવું સ્થાનાંતર નક્કી કરો.
  • તમારો જવાબ હોવો જોઈએ
  • એક પૂર્ણાંક, જેમ કે 6
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 3/5
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 7/4
  • મિશ્ર સંખ્યા, જેમ કે 1 3/4
  • એક * ચોક્કસ * દશાંશ, જેમ કે 0.75
  • પાઇ એક બહુવિધ, જેમ 12 pi અથવા 2/3 pi
,
  • તમારો જવાબ હોવો જોઈએ
  • એક પૂર્ણાંક, જેમ કે 6
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 3/5
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 7/4
  • મિશ્ર સંખ્યા, જેમ કે 1 3/4
  • એક * ચોક્કસ * દશાંશ, જેમ કે 0.75
  • પાઇ એક બહુવિધ, જેમ 12 pi અથવા 2/3 pi

પ્રશ્ન 3

સામાન્ય રીતે, કઈ ગણતરી બિંદુ P થી બિંદુ P સુધી ચોક્કસ લંબ સ્થાનાંતર આપે છે?
કોઈ એક જવાબ પસંદ કરો:

કોયડો

એક ચોક્કસ સ્થાનાંતર D(3,10) ને D(12,21) તરફ લઈ જાય છે.
આ સ્થાનાંતર હેઠળ E(17,9) નું પ્રતિબિંબ શું છે?
(
  • તમારો જવાબ હોવો જોઈએ
  • એક પૂર્ણાંક, જેમ કે 6
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 3/5
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 7/4
  • મિશ્ર સંખ્યા, જેમ કે 1 3/4
  • એક * ચોક્કસ * દશાંશ, જેમ કે 0.75
  • પાઇ એક બહુવિધ, જેમ 12 pi અથવા 2/3 pi
,
  • તમારો જવાબ હોવો જોઈએ
  • એક પૂર્ણાંક, જેમ કે 6
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 3/5
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 7/4
  • મિશ્ર સંખ્યા, જેમ કે 1 3/4
  • એક * ચોક્કસ * દશાંશ, જેમ કે 0.75
  • પાઇ એક બહુવિધ, જેમ 12 pi અથવા 2/3 pi
)

ભાગ 2: બહુકોણની જોડ માટે સ્થાનાંતર નક્કી કરવું

ઉદાહરણના એક પ્રશ્નનો અભ્યાસ કરીએ

નીચે આપેલ ચતુષ્કોણને ધ્યાનમાં લો. મૂળ આકૃતિ FGHI ને પ્રતિબિંબ FGHI સાથે સાંકળે તેવું સ્થાનાંતર નક્કી કરીએ.

ઉકેલ

F(4,6) અને F(2,3) જેવી અનુરૂપ બિંદુઓની જોડ પર ધ્યાન આપીએ. જો આપણે F ને F સુધી લઇ જાય તેવું સ્થાનાંતર શોધી શકીએ, તો ચતુષ્કોણની મૂળ આકૃતિને પ્રતિબિંબ સુધી લઇ જાય તેવા સ્થાનાંતરને આપણે ચોક્કસ જાણીશું.
સમક્ષિતિજ સ્થાનાંતર: (2)(4)=+6
લંબ સ્થાનાંતર: (3)(6)=3
તેથી, 6,3 સ્થાનાંતર હેઠળ FGHI ને FGHI સાથે સાંકળેલ છે.

તમારો વારો!

JKL ને JKL સાથે સાંકળે તેવું સ્થાનાંતર નક્કી કરો.
  • તમારો જવાબ હોવો જોઈએ
  • એક પૂર્ણાંક, જેમ કે 6
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 3/5
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 7/4
  • મિશ્ર સંખ્યા, જેમ કે 1 3/4
  • એક * ચોક્કસ * દશાંશ, જેમ કે 0.75
  • પાઇ એક બહુવિધ, જેમ 12 pi અથવા 2/3 pi
,
  • તમારો જવાબ હોવો જોઈએ
  • એક પૂર્ણાંક, જેમ કે 6
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 3/5
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 7/4
  • મિશ્ર સંખ્યા, જેમ કે 1 3/4
  • એક * ચોક્કસ * દશાંશ, જેમ કે 0.75
  • પાઇ એક બહુવિધ, જેમ 12 pi અથવા 2/3 pi