મુખ્ય વિષયવસ્તુ
મૂળભૂત ભૂમિતિ
Course: મૂળભૂત ભૂમિતિ > Unit 8
Lesson 3: સ્થાનાંતરસ્થાનાંતરનું અવલોકન
સ્થાનાંતરની પાયાની બાબતોનું અવલોકન કરો, અને ત્યારબાદ થોડા સ્થાનાંતર કરો.
સ્થાનાંતર શું છે?
સ્થાનાંતર એક રૂપાંતરણ છે જે આકૃતિના દરેક બિંદુને લે છે અને સમાન દિશામાં સમાન અંતરે ખસેડે છે.
આ સ્થાનાંતર triangle, X, Y, Z ને ભૂરા ત્રિકોણ સાથે સાંકળે છે.
પરિણામે નવી આકૃતિ મળે છે, જેને પ્રતિબિંબ કહે છે. પ્રતિબિંબ એ મૂળ આકૃતિને એકરૂપ છે.
વિવિધ પ્રકારના રૂપાંતર વિશે જાણવા માંગો છો? ચકાસો આ વિડીયો.
સ્થાનાંતર કરવું
આકૃતિને x અક્ષને સમક્ષિતિજ અને y અક્ષને લંબ ફેરવી શકાય છે.
ઉદાહરણ:
triangle, L, M, N ને x દિશામાં minus, 4 એકમ અને y દિશામાં minus, 2 એકમ ખસેડો.
x દિશામાં minus, 5 એકમ સ્થાનાંતર 5 એકમ ડાબી બાજુ સ્થાનાંતર માં પરિણમે છે, અને y દિશામાં minus, 3 એકમ સ્થાનાંતર 3 એકમ નીચેની તરફ સ્થાનાંતર માં પરિણમે છે
આ સ્થાનાંતર triangle, L, M, N ને નીચે આપેલ ત્રિકોણ સાથે સાંકળે છે.
સ્થાનાંતર કઈ રીતે કરવું તે વિશે વધુ જાણવા માંગો છો? ચકાસો આ વિડીયો.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.