If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

એકરૂપતા અને રૂપાંતરણ

સમસ્યા

જીમીને એ જીજ્ઞાસા હતી કે ત્રિકોણ ABC અને ત્રિકોણ FED સમાન હતા કે નહિ, આથી તેણે રૂપાંતરણ ઉપયોગ કરીને એક આકૃતિને બીજી આકૃતિ સાથે સંગત બનાવવાનો પ્રયત્ન કર્યો.
જીમીએ એવો નિષ્કર્ષ કાઢ્યો કે:
"સખત રૂપાંતરણનો ઉપયોગ કરી ને ત્રિકોણ ABC અને FED ને સંગત બનાવવા શક્ય નથી, આથી ત્રિકોણો એકરૂપ નથી."
જીમીએ પોતાના નિષ્કર્ષણમાં શું ભૂલ કરી?
કોઈ એક જવાબ પસંદ કરો: