મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :2:47

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આ બંને આકુતિ માટે આપણે એ વિચરીશુ કે આ ભૂરી લીટી સહ પમાણતા અક્ષ દર્શાવે છે કે નહીં આ માટે આપણે કહી શકીએ કે ભૂરી લીટી ની બંને બાજુએ આપણને એની વાર્ય પણે પ્રતિબીબ છબી મળવી જોઈએ ચાલો આપણે તેના વિશે વિચારીએ આ બહુકોણીય આકુતિ નો ઉપર નો ભાગ એટલે કે ભૂરી લીટી ની ઉપરના અડધા ભાગ નું પ્રતિબીબ ભૂરી લીટી ની નીચે મળવું જોઈએ તમે વિચારી શકો છો કે આ પ્રતિબીબ તળાવ માં મળતું હોય તેવું લાગવું જોઈએ અને જોઈએ કે આપણને ખરેખર એવું પ્રતિબીબ નીચેના ભાગ માં મળે છે કે નહીં આ સહપમાણતા અક્ષ છે હવે અહીં આ બિંદુ થી શરૂ કરી ભૂરી લીટી પરનું અંતર લઈએ અને આવુજ ભૂરી લીટી ની નીચે તરફ પણ કર્યું તો આપણે અહીં પહોછીશુ એટલે આપણે ભૂરી લીટીની નીચે પણ લંબાવેલ છે બીજી તરફ આપણે કઈક આવું મળે છે તેથી તમે જોઈને તરત કહી શકો છો કે આ બિંદુ થી શરૂ કરી અહીં આપણે અંત સુધી પહોંચીએ છીએ અને જે ખરેખર કાલી લીટી છે અને તે ભૂરી લીટી ની નીચે નો અડધો ભાગ છે આ એક સરળ ઉકેલ છે જે દર્શાવે છે કે આ સહપ્રમાણતા અક્ષ નથી પરંતુ ચાલો આપણે તેને આગળ શરૂ રાખીએ આ બિંદુને લીટી ની બીજી બાજુએ પ્રતિબિબિત કરીએ તો આપણે અહીં પોહચી શું ચાલો હવે આપણે આ બિંદુ માટે કરીએ તેના માટે આપણે બીજા રંગ નો ઉપયોગ કરીએ છીએ આ બિંદુ ને ભૂરી લીટી ની બીજી તરફ લંબાવ્યો તમને અંતર વિશે ખ્યાલ હશે હવે હું આ લીટી ને લંબાવીને ભૂરી સુધી પાસે લઈજાવછું અને તે વુજ ભૂરી લીટીની નીચે માટે પણ કરી શું તો આપણે અહીં પહોંચીએ છીએ આ ઉપર જેટલું જ અંતર ભૂરી લીટીની નીચે માટે પણ કાપવું પડે છે આપણે કંઈક આવું મળે છે હવે પછી આપણે આ બિંદુ માટે જોઈએ જો આપણે સીધી દિશામાં નીચેની તરફ આવીશું તો આપણે કઈક આવું મળે છે અને છેલ્લે આપણે આ બિંદુ માટે કરિયું તો તે બિંદુ અહીં મળે છે હવે આપણે આ બિંદુઓ ને જોડીએ તો આપણે કંઈક આવું મળે છે જે ઉપરના પ્રતીબીંબ થી કઈ અલગ છે જે ભૂરી લીટી ની ઉપરના ભાગ કરતા ઘણું અલગ દેખાય છે તો પ્રથમ સ્થિતિમાટે સહ પ્રમાણતા અક્ષ નથી ચાલો હવે અહીં જુવો અહીં આપણે ખુબજ સારી રીતે જોઈ શકીએ છીએ કે ભૂરી લીટી આ બહુકોણીય આકૃતિ ના બરાબર બે સરખા ભાગ કરે છે જે ખરેખર પ્રતિબિબિત છબી જેવું દેખાય છે તમે અહીં કલ્પના કરી શકો છો આ એક તળાવ છે આ તેનું પ્રતિબીંબ છે ચાલો તે આપણે બિંદુ લઈને સાબિત કરીએ આ બિંદુ થી શરૂ કરીને આપણે ભૂરી લીટી ની નીચેની તરફ આવીશું તો આપણે અહીં પહોંચીએ છીએ તેજ પ્રમાણે આ બિંદુ થી શરુ કરીને આપણે ભૂરી લીટી ની નીચેની તરફ આવીશું તો આપણે આ બિંદુ મળે છે તેજ પ્રમાણે આપણે આ બિંદુ માટે ,આ બિંદુ માટે અને આ બિંદુ માટે પણ તે કરીને જોઈ શકીએ છીએ આ બીજી પરીસ્થિતિ માં ભૂરી લીટી એ સહપ્રમાણતા ની અક્ષ છે