If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :6:22

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

મીરા પાસે કાટકોણ લંબચોરસ પ્રિઝમ આકારનું માછલી ઘર છે જેનો પાયો 15 . 6 સેન્ટિમીટર બાય 7 . 2 સેન્ટીમીટરનો છે તો આપણે તેની કલ્પના કરીએ કે તે કેવું દેખાશે કાટકોણ લંબચોરસ પ્રિઝમ તે માછલી ઘર હોવાથી હું તેને ભૂરા રંગથી દર્શાવી રહી છું તેની એક બાજુનું માપ 15 . 6 સેન્ટિમીટર જેટલું છે અને તેની બીજી બાજુનું માપ 7 . 2 સેન્ટિમીટર જેટલું છે હવે હું અહીં જે દોરું છું તે તેનો પાયો છે તે કાટકોણ લંબચોરસ પ્રિઝમ છે તે કઈંક આ પ્રમાણે દેખાવા જઈ રહ્યો છે મીરા પાસે આ આકારનું માછલી ઘર છે હું તેને વ્યવસ્થિત દોરવાનો પ્રયત્ન કરી રહી છું હવે હું તેના ઉપરના ભાગોને જોડી રહી છું તો તે કંઈક આવું દેખાશે તે કંઈક આવું દેખાવા જઈ રહ્યું છે તો મીરા પાસે આ આકારનું માછલી ઘર છે આપણે તેને કાચ જેવું લાગે તે પ્રમાણે બનાવ્યું છે માછલી ઘરનો નીચેનો ભાગ પથ્થર થી ભરેલો છે અને પછી તે આખું પાણી થી ભરેલું છે જેની ઉંચાઈ 6 . 4 સેન્ટિમીટર છે તો આમ પાણીની સપાટીની ઉંચાઈ 6 . 4 સેન્ટિમીટર છે એટલે કે પાણી અહીં સુધી ભરેલું છે તે કંઈક આવું દેખાશે જો આપણે માછલી ઘરના તળિયાથી શરૂઆત કરીએ તો તે ઉપરના ભાગ સુધી નહિ પરંતુ ફક્ત આ સપાટી ફક્ત આ અંતર એ 6 . 4 સેન્ટિમીટર જેટલું છે અને અહીં નીચેના ભાગમાં થોડા પથ્થરો છે તે કેટલા છે તે આપણને કહ્યું નથી જો પથ્થરને કાઢી લેવામાં આવે તો પાણીની સપાટી આટલી નીચે ઉતરે છે જેની ઉંચાઈ 5 . 9 સેન્ટિમીટર છે એટલે કે આટલું એ 5 . 9 સેન્ટિમીટર જેટલું થશે પાણીની સપાટી 6 . 4 થી 5 . 9 સેન્ટિમીટર નીચે આવે છે પથ્થર નીકળ્યા પછી પાણીની સપાટી 6 . 4 સેન્ટિમીટર થી 5 . 9 સેન્ટીમીટર સુધી નીચે ઉતરે છે આટલું પાણી નીચે ઉતરે છે પાણી ની સપાટી નીચે ઉતરે છે તો તેનો તફાવત કેટલો થાય તેનો તફાવત . 5 સેન્ટિમીટર જેટલો થશે આ . 5 સેન્ટિમીટર થશે તો પથ્થર નીકળ્યા પછી વિષ્ઠાપિત પાણીનું ઘનફળ કેટલું થાય તો તે ઘનફળ આ નવા લંબચોરસ પ્રિઝમના ઘનફળ જેટ્લુજ થશે તેનો ઉપરનો ભાગ આજ રહેશે પાયો પણ માછલી ઘરના પાયાના જેટલોજ રહેશે પરંતુ તેની ઉંચાઈ પાણી ની સપાટી કેટલી નીચે ઉતરે છે તે પ્રમાણેનો થશે પથ્થર પાછા અંદર મુકશો તો ઘનફળ વધી જશે તે પાણીની સપાટીને ઉપર ધકેલસે અને જો તેને કાઢી લેવામાં આવે તો પાણી ની સપાટી નીચે ઉતરશે એટલે પાણીનું ઘનફળ ઘટશે પાણીની સપાટી 5 . 9 સેન્ટિમીટર થશે માટે લંબચોરસ પ્રિઝમનું ઘનફળ કંઈક આ પ્રમાણે થશે તે નવા લંબચોરસ પ્રિઝમના આકાર જેટ્લુજ થશે તેને હું આ પ્રમાણે દોરવા જઈ રહી છું તે કંઈક આ રીતનું દેખાશે આ પ્રમાણે 15 . 6 ઇન્ટુ 7 . 2 ઇન્ટુ . 5 જેટલું થશે તો આ વિષ્ઠાપિત પાણીનું ઘનફળ છે અહીં આ જે માપ છે તે 15 . 6 સેન્ટિમીટર જેટલું છે અને પછી જે આ માપ છે તે 7 . 2 સેન્ટિમીટર જેટલું છે અને પછી આજે ઊંચાઈ છે તે . 5 સેન્ટિમીટર જેટલી છે અને આપણને તેનું ઘનફળ શોધતા આવડે છે આપણે ફક્ત લંબાઈ , પહોળાઈ અને ઊંચાઈનો ગુણાકારજ કરવાનો છે અને તે ઘન એકમમાં ઘનફળ થશે સેન્ટિમીટર ઇન્ટુ સેન્ટિમીટર ઇન્ટુ સેન્ટિમીટર થશે એટલે કે તે સેન્ટિમીટર ક્યુબ અથવા સેન્ટિમીટર ઘન થશે તો ઘનફળ = 15 . 6 ઇન્ટુ 7 . 2 ઇન્ટુ . 5 જેટલું થશે અને તે સેન્ટિમીટર ઘન અથવા ક્યુબ સેન્ટિમીટર જેટલું થશે તો સૌપ્રથમ આપણે આનો ગુણાકાર કરીએ આ ભાગ 3 . 6 જેટલો થશે 7 . 2 નું અર્ધું એટલે આપણને 15 . 6 ઇન્ટુ 3 . 6 મળશે હવે આપણે આ બેનું મલ્ટીપ્લિકેશન કરીએ 5 . 6 ઇન્ટુ 3 . 6 આપણે હમણાં દશાઉનષ ચિહ્નને ધ્યાનમાં રાખીશું નહિ તો આ બેનું મલ્ટીપ્લિકેશન કરતા 0 , 6 ઇન્ટુ 3 = 18 5 ઇન્ટુ 3 15 + 1 = 16 ,1 3 ઇન્ટુ 1 = 3 +1 , 4 હવે 6 ઇન્ટુ 6 એટલે 36 6 ઇન્ટુ 5 , 30 + 3 = 33 6 ઇન્ટુ 1 6 + 3 = 9 આ બંને ને એડ કરીએ 6 8 + 3 = 11 9 + 6 + 1 = 16 અને 1 + 4 એટલે કે 5 તો આપણને જવાબ 5616 એટલે 5616 જેટલો મળે પરંતુ તેવું નથી આપણી પાસે બંને સંખ્યા દસઆઉનષમાં છે તો એક અને બે એટલે કે આપનો જવાબ 56 . 16 થશે તો અહીં ઘનફળ = 56 . 16 સેન્ટિમીટર ક્યુબ જેટલું થશે