મુખ્ય વિષયવસ્તુ
મૂળભૂત ભૂમિતિ
Course: મૂળભૂત ભૂમિતિ > Unit 7
Lesson 1: પાયથાગોરસનો પ્રમેય- પાયથાગોરસના પ્રમેયનો પરિચય
- પાયથાગોરસના પ્રમેયનું ઉદાહરણ
- પાયથાગોરસના પ્રમેયના પરિચયના પ્રશ્નો
- કાટકોણ ત્રિકોણમાં બાજુની લંબાઈ શોધવા માટે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ
- સમદ્વિબાજુ ત્રિકોણની બાજુની લંબાઈ શોધવા પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરો
- કાટકોણ ત્રિકોણની બાજુની લંબાઈ
© 2023 Khan Academyઉપયોગના નિયમોગોપનીયતા નીતિCookie Notice
પાયથાગોરસના પ્રમેયના પરિચયના પ્રશ્નો
કાટકોણ ત્રિકોણમાં ખૂટતી બાજુની લંબાઈ શોધવા માટે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરવાનો મહાવરો. દરેક સમીકરણ અગાઉના કરતા થોડું પડકારવાળું છે.
પાયથાગોરિયન પ્રમેય
પાયથાગોરસના પ્રમેય માટેનું સમીકરણ છે
જ્યાં a અને b એ ત્રિકોણની બે બાજુઓની લંબાઈ છે, અને c એ કર્ણની લંબાઈ છે.
પાયથાગોરસના પ્રમેય વિશે વધુ જાણવા માંગો છો? ચકાસો આ વિડીયો.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.