If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

પાયથાગોરસના પ્રમેયના વ્યવહારિક પ્રશ્નો

તમને જરૂર પડી શકે છે:કેલ્ક્યુલેટર

સમસ્યા

સ્ટીવ પોતાના અડધા વાડાને મરઘા રાખવાની જગ્યામાં ફેરવે છે. તેનો વાડો 24 ગુણ્યા 45 ચોરસ મીટર છે. તે મરઘા મુકવા માટે એક ખૂણે થી બીજા ખૂણે ત્રાંસી રીતે તારની વાડ મુકવા ઈચ્છે છે.
સ્ટીવને કેટલા મીટર તારની દીવાલ બનાવી પડશે?
  • તમારો જવાબ હોવો જોઈએ
  • એક પૂર્ણાંક, જેમ કે 6
  • એક * ચોક્કસ * દશાંશ, જેમ કે 0.75
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 3/5
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 7/4
  • મિશ્ર સંખ્યા, જેમ કે 1 3/4
મીટર
અટકી ગયા?
અટકી ગયા?