મુખ્ય વિષયવસ્તુ
મૂળભૂત ભૂમિતિ
Course: મૂળભૂત ભૂમિતિ > Unit 3
Lesson 4: ભૌમિતિક આકારોનું વર્ગીકરણ કરવુંચતુષ્કોણનું પુનરાવર્તન
નીચેના ચતુષ્કોણનું પુનરાવર્તન: સમાંતરબાજુ ચતુષ્કોણ, સમલંબ ચતુષ્કોણ, લંબચોરસ, અને ચોરસ. પછી કેટલાક પ્રશ્નોનો મહાવરો કરો.
ચતુષ્કોણ નો સારાંશ
નામ | વ્યાખ્યા | ઉદાહરણ |
---|---|---|
ચતુષ્કોણ | 4 બાજુવાળી આકૃતિ | |
સમાંતર બાજુ ચતુષ્કોણ | 2 સમાંતર બાજુઓની જોડ | |
સમલંબ ચતુષ્કોણ | સમાંતર બાજુઓની 1 જ જોડ | |
લંબચોરસ | 4 કાટખૂણા | |
સમબાજુ | 4 સમાન બાજુઓ | |
ચોરસ | 4 સમાન બાજુઓ અને 4 કાટખુણાઓ |
દરેક આકાર વિશે વધુ જાણવા અને તેમને ઓળખવાની રીત, વાંચન ચાલુ રાખો!
ચતુષ્કોણ શું છે?
એક ચતુષ્કોણ એ 4 બાજુવાળી બંધ આકૃતિ છે.
આ આકૃતિ ચતુષ્કોણ છે:
આ આકૃતિઓ ચતુષ્કોણ નથી:
start color #e84d39, start text, પ, હ, ે, લ, ી, end text, end color #e84d39 આકૃતિ બંધ નથી.
start color #e07d10, start text, બ, ી, જ, ી, end text, end color #e07d10 આકૃતિમાં 5 બાજુઓ છે
start color #e84d39, start text, પ, હ, ે, લ, ી, end text, end color #e84d39 આકૃતિ બંધ નથી.
start color #e07d10, start text, બ, ી, જ, ી, end text, end color #e07d10 આકૃતિમાં 5 બાજુઓ છે
પ્રેક્ટીસ સેટ 1: ચતુષ્કોણ ઓળખવા
ચતુષ્કોણ વિશે વધુ જાણવા માંગો છો? આ વિડીયો જુઓ:
ચતુષ્કોણ ના પ્રકારો
ચતુષ્કોણ ના ગુણધર્મો
ચતુષ્કોણનું વર્ગીકરણ
ચતુષ્કોણ ના પ્રકારો
ચતુષ્કોણ ના ગુણધર્મો
ચતુષ્કોણનું વર્ગીકરણ
સમાંતરબાજુ ચતુષ્કોણ શું છે?
સમાંતરબાજુ ચતુષ્કોણ એ સમાંતર બાજુઓની જોડી વાળા 2 ચતુષ્કોણ છે. આ આકૃતિમાં, સમાન રંગ વાળી બાજુઓ એકબીજાને સમાંતર છે.
પ્રેક્ટીસ સેટ 2: ચતુષ્કોણો ઓળખવા
સમલંબ ચતુષ્કોણ શું છે?
સમલંબ ચતુષ્કોણ એ ચોક્કસ start color #1fab54, 1, start text, space, સ, મ, ા, ં, ત, ર, space, બ, ા, જ, ુ, ઓ, ન, ી, space, જ, ો, ડ, ી, end text, end color #1fab54 વાળો ચતુષ્કોણ છે.
લંબચોરસ શું છે?
એક લંબચોરસ એ 4 કાટખૂણાઓ વાળો એક ચતુષ્કોણ છે.
સમબાજુ ચતુષ્કોણ શું છે?
સમબાજુ એ 4 સમાન બાજુ વાળો ચતુષ્કોણ છે.
ચોરસ શું છે?
ચોરસ એ 4 સમાન બાજુઓ અને 4 કાટખૂણાવાળો ચતુષ્કોણ છે.
પ્રેક્ટીસ સેટ 7: બધાને એકસાથે ભેગા કરીએ
આ પ્રકારના વધુ પ્રશ્નોનો પ્રયત્ન કરવા માંગો છો? આ મહાવરો તપાસો:
ચતુષ્કોણ ઓળખો
ચતુષ્કોણના પ્રકારો
ચતુષ્કોણ નું વર્ગીકરણ
ચતુષ્કોણ ઓળખો
ચતુષ્કોણના પ્રકારો
ચતુષ્કોણ નું વર્ગીકરણ
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.