જો તમને આ સંદેશ દેખાય, તો તેનો અર્થ એ કે અમારી વેબસાઇટ પર બાહ્ય સ્ત્રોત લોડ કરવામાં સમસ્યા આવી રહી છે.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ

ત્રિકોણના પ્રકારની સમીક્ષા

ત્રિકોણને તેમની બાજુઓની લંબાઈ અને ખૂણાઓના આધારે વર્ગીકરણ કરવાની રીતોની સમીક્ષા કરો.  ત્રિકોણને વર્ગીકૃત કરવાનો મહાવરો કરો.

ત્રિકોણનું તેના ખૂણા દ્વારા વર્ગીકરણ કરવું

લઘુકોણ ત્રિકોણ

એક લઘુકોણ ત્રિકોણમાં 3 ખૂણા છે અને તે દરેક ખૂણાનું માપ 90કરતા ઓછુ છે . નીચે લઘુકોણ ત્રિકોણ ના દાખલા આપેલ છે.

કાટકોણ ત્રિકોણ

એક કાટકોણ ત્રિકોણમાં 90ધરાવતો 1 ખૂણો છે . નીચે કાટકોણ ત્રિકોણ ના દાખલા આપેલ છે.

ગુરુકોણ ત્રિકોણ

એક ગુરુકોણ ત્રિકોણમાં 3 ખૂણા છે અને તે દરેક ખૂણાનું માપ 90કરતા વધુ છે . નીચે ગુરુકોણ ત્રિકોણ ના દાખલા આપેલ છે.
ત્રિકોણનું વર્ગીકરણ વિશે વધુ શીખવું છે? તપાસો આ વીડિઓ.
પ્રશ્ન 1A
PQR ના ખૂણા દ્વારા તેનું વર્ગીકરણ કરો.
કોઈ એક જવાબ પસંદ કરો:

આ પ્રકારના વધુ પ્રશ્નો જોઈએ છે? તપાસો આ મહાવરો

ત્રિકોણની બાજુઓની લંબાઈ દ્વારા વર્ગીકરણ

ચતુષ્કોણ ત્રિકોણ

એક ચતુષ્કોણ ત્રિકોણમાં ત્રણ સમાન બાજુઓ હોય છે. નીચે ચતુષ્કોણ ત્રિકોણના દાખલા આપેલ છે.

સમદ્વિબાજુ ત્રિકોણ

એક સમદ્વિબાજુ ત્રિકોણમાં ઓછામાં ઓછી બે સમાન બાજુઓ હોય છે. નીચે સમદ્વિબાજુ ત્રિકોણના દાખલા આપેલ છે.

વિષમબાજુ ત્રિકોણ

એક વિષમબાજુ ત્રિકોણમાં સમાન બાજુ હોતી નથી. નીચે વિષમબાજુ ત્રિકોણના ઉદાહરણ આપેલ છે.
પ્રશ્ન 2A
PQR ને તેના બાજુઓ થી વર્ગીકરણ કરો.
લાગુ પડતાં તમામ જવાબો પસંદ કરો:

આ પ્રકારના વધુ પ્રશ્નો જોઈએ છે? તપાસો આ મહાવરો.