If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

વર્તુળ અને લંબચોરસના સરખા ભાગ

આકારો 2 અથવા 4 સમાન વિભાગોમાં વહેંચાયેલા છે કે કેમ તે સલ નક્કી કરે છે.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

કયાવર્તુળ ચતુર્થાંશમાં વિભાજીત છે લાગુ પડતા તમામને પસંદ કરો ચતુર્થાંશમાં વિભાજીત કરવા એટલે કે આપણને 4 સરખા ભાગમાં વિભાજીત કરવા પડે કારણ કે ચોથું ભાગ એટલે 1ના ચાર સરખા ભાગ અહી આ બધા જ ચાર ભાગમાં વિભાજીત છે પરંતુ તે બધા ચાર સમાન ભાગમાં વિભાજીત નથી ઉદા તરીકે આ ચાર ભાગમાં વિભાજીત થયેલું છે પરંતુ આ ભાગ એ આ ભાગ કરતા મોટો છે અને તે આ ભાગ કરતા પણ મોટો છે તેથી સમાન ભાગ નથી ઉપરના ત્રણમાં 4 સમાન ભાગ દેખાય છે આ દરેક ભાગ સમાન છે અહી પણ દરેક ભાગ સમાન છે તેથી આ બધા જ ચતુર્થાંશમાં વિભાજીત છે આપણે તેને પસંદ કરીએ અને આ નથી આગળ વધીએ કયા ચોરસ ચતુર્થાંશમાં વિભાજીત છે લાગુ પડતા તમામને પસંદ કરો આપણે ચાર સમાન ભાગને વિભાજીત કરવું પડે આ દરેક ચાર ભાગમાં વિભાજીત છે 1 ,2 ,3 ,4 1 ,2 ,3 , 4 પરંતુ બધા ચાર સમાન ભાગમાં વિભાજીત નથી ઉદા તરીકે આ અહી આ ભાગ આ નાનો ત્રિકોણ એ આ ભાગ કરતા નાનો છે તે સમાન ભાગ નથી પરંતુ બાકીના ત્રણમાં ચાર સમાન ભાગ છે આ દરેક ત્રિકોણ સમાન છે તેનું ક્ષેત્રફળ સમાન છે ચાર સમાન ભાગ છે તેથી તેને પસંદ કરીએ આ દરેક નાના ચોરસ પાસે સમાન ક્ષેત્રફળ છે તે ચાર સમાન ભાગ છે આ દરેક નાના લંબચોરસ સમાન કદ છે તેમનું ક્ષેત્રફળ સમાન છે ચાર સમાન ભાગ છે કયા વર્તુળ તૃતીયાંશ વિભાજીત છે તૃત્યાંશમાં વિભાજીત કરવા તમારે 3 સરખા ભાગમાં વિભાજીત કરવું પડે આ ચાર સમાન ભાગમાં વિભાજીત છે તેથી તે ચતુર્થાંશમાં વિભાજીત છે તૃતીયાંશમાં નહિ આ ત્રણ ભાગમાં વિભાજીત છે પરંતુ તે સમાન નથી આ ભાગ આ ભાગ કરતા નાનો છેઆ ત્રણ ભાગમાં વિભાજીત છેઅને તે સમાન છે તેનું ક્ષેત્રફળ સામન છે તેથી તેને પસંદ કરીએ અહી ત્રણ ભાગ છે પરંતુ તે અહી આની જેમ જ સમાન નથી આ ભાગ આ ભાગ કરતા નાનો છે તેથી તૃતીયાંશમાં એક જ વર્તુળ છે કયા વર્તુળ તૃતીયાંશમાં વિભાજીત છે અહી આ ચાર ભાગમાં વિભાજીત છે આ બંને સમાન નથી આ તૃતીયાંશમાં વિભાજીત છે આગળ વધીએ કયા લંબચોરસ ચતુર્થાંશમાં વિભાજીત છે ચતુર્થાંશ એટલે ચાર સરખા ભાગ આ ચાર સમાન ભાગ છે અહી બે સમાન ભાગ છે તે અડધામાં વિભાજીત છે ચતુર્થાંશમાં નહિ અહી ચાર સરખા ભાગ છે અને અહી છ સરખા ભાગમાં વિભાજીત છે તે સમાન ભાગ છે પરંતુ ચતુર્થાંશ નહિ તે સષ્ઠાંશમાં વિભાજીત છે તેથી ચતુર્થાંશમાં વિભાજીત થયેલા બે લંબચોરસ આ અને આ છે આપણે પૂરું કર્યું.