If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

ચતુષ્કોણનું પુનરાવર્તન

નીચેના ચતુષ્કોણનું પુનરાવર્તન: સમાંતરબાજુ ચતુષ્કોણ, સમલંબ ચતુષ્કોણ, લંબચોરસ, અને ચોરસ. પછી કેટલાક પ્રશ્નોનો મહાવરો કરો.

ચતુષ્કોણ નો સારાંશ

નામવ્યાખ્યાઉદાહરણ
ચતુષ્કોણ4 બાજુવાળી આકૃતિ
સમાંતર બાજુ ચતુષ્કોણ2 સમાંતર બાજુઓની જોડ
સમલંબ ચતુષ્કોણસમાંતર બાજુઓની 1 જ જોડ
લંબચોરસ4 કાટખૂણા
સમબાજુ4 સમાન બાજુઓ
ચોરસ4 સમાન બાજુઓ અને 4 કાટખુણાઓ
દરેક આકાર વિશે વધુ જાણવા અને તેમને ઓળખવાની રીત, વાંચન ચાલુ રાખો!

ચતુષ્કોણ શું છે?

એક ચતુષ્કોણ એ 4 બાજુવાળી બંધ આકૃતિ છે.
આ આકૃતિ ચતુષ્કોણ છે:
આ આકૃતિઓ ચતુષ્કોણ નથી:

પહેલી આકૃતિ બંધ નથી.
બીજી આકૃતિમાં 5 બાજુઓ છે

પ્રેક્ટીસ સેટ 1: ચતુષ્કોણ ઓળખવા

પ્રશ્ન 1A
નીચેનામાંથી ક્યાં બે આકારો ચતુષ્કોણ છે?
લાગુ પડતાં તમામ જવાબો પસંદ કરો:

ચતુષ્કોણ વિશે વધુ જાણવા માંગો છો? આ વિડીયો જુઓ:
ચતુષ્કોણ ના પ્રકારો
ચતુષ્કોણ ના ગુણધર્મો
ચતુષ્કોણનું વર્ગીકરણ

સમાંતરબાજુ ચતુષ્કોણ શું છે?

સમાંતરબાજુ ચતુષ્કોણ એ સમાંતર બાજુઓની જોડી વાળા 2 ચતુષ્કોણ છે. આ આકૃતિમાં, સમાન રંગ વાળી બાજુઓ એકબીજાને સમાંતર છે.

પ્રેક્ટીસ સેટ 2: ચતુષ્કોણો ઓળખવા

પ્રશ્ન 2A
નીચેનામાંથી ક્યાં બે આકારો સમાંતરબાજુ ચતુષ્કોણ છે?
લાગુ પડતાં તમામ જવાબો પસંદ કરો:

સમલંબ ચતુષ્કોણ શું છે?

સમલંબ ચતુષ્કોણ એ ચોક્કસ 1 સમાંતર બાજુઓની જોડી વાળો ચતુષ્કોણ છે.
પ્રશ્ન 3A
નીચેનામાંથી ક્યાં બે આકાર સમલંબ ચતુષ્કોણ છે?
લાગુ પડતાં તમામ જવાબો પસંદ કરો:

લંબચોરસ શું છે?

એક લંબચોરસ એ 4 કાટખૂણાઓ વાળો એક ચતુષ્કોણ છે.
પ્રશ્ન 4A
નીચેનામાંથી ક્યા બે આકાર લંબચોરસ છે?
લાગુ પડતાં તમામ જવાબો પસંદ કરો:

સમબાજુ ચતુષ્કોણ શું છે?

સમબાજુ એ 4 સમાન બાજુ વાળો ચતુષ્કોણ છે.
પ્રશ્ન 5A
નીચેનામાંથી ક્યા બે આકારો સમબાજુ ચતુષ્કોણ છે?
લાગુ પડતાં તમામ જવાબો પસંદ કરો:

ચોરસ શું છે?

ચોરસ એ 4 સમાન બાજુઓ અને 4 કાટખૂણાવાળો ચતુષ્કોણ છે.
પ્રશ્ન 6A
નીચેનામાંથી ક્યા બે આકારો ચોરસ છે?
લાગુ પડતાં તમામ જવાબો પસંદ કરો:

પ્રેક્ટીસ સેટ 7: બધાને એકસાથે ભેગા કરીએ

પ્રશ્ન 7A
બધા સમાંતરબાજુ ચતુષ્કોણમાં સમ સામેની બાજુઓ હોય છે જે સમાન લંબાઈની અને સમાંતર છે.
આપેલામાંથી કયો ચતુષ્કોણ સમાંતરબાજુ ચતુષ્કોણ છે?
સમાન તીરો દર્શાવે છે કે બે સમ સામેની બાજુઓ સમાંતર છે.
સમાંતરબાજુ ચતુષ્કોણ
સમાંતરબાજુ ચતુષ્કોણ નથી

આ પ્રકારના વધુ પ્રશ્નોનો પ્રયત્ન કરવા માંગો છો? આ મહાવરો તપાસો:
ચતુષ્કોણ ઓળખો
ચતુષ્કોણના પ્રકારો
ચતુષ્કોણ નું વર્ગીકરણ