If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

ચતુષ્કોણને ઓળખવા

લંબચોરસ, સમબાજુ અને ચોરસ સહિતના ચતુષ્કોણનું વર્ગીકરણ કરો. 

ચતુષ્કોણ

ચતુષ્કોણ એ ચાર બાજુવાળો બહુકોણ છે.

કેટલાક ઉદાહરણોનો અભ્યાસ કરો

અહીં ચતુષ્કોણના કેટલાક ઉદાહરણો છે:

તમારી જાતે પ્રયત્ન કરો

નીચેનામાંથી કયો આકાર ચતુષ્કોણ છે?
લાગુ પડતાં તમામ જવાબો પસંદ કરો:

વિશિષ્ટ પ્રકારના ચતુષ્કોણ

કેટલાક ચતુષ્કોણ ના વિશિષ્ટ નામો હોય છે જેવા કે લંબચોરસ, સમબાજુ, અને ચોરસ. ચાલો તેમના વિશે શીખીએ!

લંબચોરસ

એક આકારને એક લંબચોરસ શું બનાવે છે?
  • ત્યાં ચાર કાટખૂણા છે.
  • તેની ચાર બાજુઓ હોય છે કારણકે તે ચતુષ્કોણ છે.

કેટલાક ઉદાહરણોનો અભ્યાસ કરો

અહીં લંબચોરસ ના કેટલાક ઉદાહરણો છે:

તમારી જાતે પ્રયત્ન કરો

નીચેનામાંથી કયો આકાર લંબચોરસ છે?
લાગુ પડતાં તમામ જવાબો પસંદ કરો:

કોયડો

ચાલો એક વધુ આકાર ધ્યાનમાં રાખીએ:
શું આ આકાર ચતુષ્કોણ છે?
કોઈ એક જવાબ પસંદ કરો:

શું આ આકારને ચાર કાટખૂણા છે?
કોઈ એક જવાબ પસંદ કરો:

તેથી, શું આ આકાર એક લંબચોરસ છે?
કોઈ એક જવાબ પસંદ કરો:

સમબાજુ

કયો આકાર એક સમબાજુ ચતુષ્કોણ બનાવશે?
  • બધી બાજુઓની લંબાઈ સમાન છે.
  • તેમાં ચાર બાજુઓ છે કારણ કે તે એક ચતુષ્કોણ છે.

કેટલાક ઉદાહરણોનો અભ્યાસ કરો

અહીં સમબાજુ ચતુષ્કોણના કેટલાક ઉદાહરણો છે:

તમારી જાતે પ્રયત્ન કરો

નીચેનામાંથી કયો આકાર સમબાજુ ચતુષ્કોણ છે?
લાગુ પડતાં તમામ જવાબો પસંદ કરો:

ચોરસ

એક આકારને ચોરસ શું બનાવે છે?
  • બધી બાજુઓ સમાન લંબાઈની છે.
  • તેમાં ચાર કાટખૂણા છે.
  • તેની ચાર બાજુઓ છે કારણ કે તે ચતુષ્કોણ છે.

કેટલાક ઉદાહરણોનો અભ્યાસ કરો

અહીં ચોરસ ના કેટલાક ઉદાહરણો છે:

તમારી જાતે પ્રયત્ન કરો

નીચેનામાંથી કયો આકાર ચોરસ છે?
લાગુ પડતાં તમામ જવાબો પસંદ કરો:

કોયડાનો પ્રશ્ન 1

આકાર બનાવવા માટે બિંદુને ખેંચો જે બંને લંબચોરસ અને સમબાજુ ચતુષ્કોણ છે.

કોયડાનો પ્રશ્ન 2

નીચેનામાંથી કયો આકાર દર્શાવે છે?
લાગુ પડતાં તમામ જવાબો પસંદ કરો: