આ એકમના દરેક કૌશલ્યના લેવલમાં વધારો કરો અને 1500 સુધી નિપુણતાના ગુણ મેળવો!
આ એકમ વિશે
સૌપ્રથમ, આપણે શીખીશું કે સરવાળો અને બાદબાકી વચ્ચે શું સંબંધ છે. ત્યારબાદ, આપણે 20 કે તેના કરતા નાની સંખ્યાને ઉમેરીશું તેમજ સરવાળા અને બાદબાકીના વ્યવહારિક પ્રશ્નો ઉકેલીશું. અંતે, આપણે 2-અંકોની સંખ્યા ઉમેરવાનું શરૂ કરીશું.