મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 1
Course: ધોરણ 1 > Unit 3
Lesson 2: લંબ આલેખલંબ આલેખનું વાંચન કરવું: કૂતરાના હાડકાં
સલ લંબ આલેખને વાંચે અને સમજે છે.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
ફ્રીડો રોવર અને બસ્તરે વાડામાં હાડકા દાટ્યા અહી આ સ્તંભ આલેખ દરેક કુતરાના કેટલા હાડકા દાટ્યા તે દર્શાવે છે અહી ફ્રીડો એ 10 હાડકા દાટ્યા રોવરે 3 હાડકા દાટ્યા અને પછી બસ્તરે 7 હાડકા દાટ્યા હવે આપણને અહી પ્રશ્ન પૂછ્યું છે કે રોવરે ફ્રીડો કરતા કેટલા હાડકા ઓછા દાટ્યા હતા રોવરે 3 હાડકા દાટ્યા અને ફ્રીડોએ 10 હાડકા દાટ્યા તો 10 કરતા 3 કેટલા ઓછા થાય જો તમે 10 માંથી 7 ને દુર કરો તો તમને 3 મળે 10 - 3 7 થાય અથવા 10 - 7 3 થાય 1 ,2 ,3 ,4 ,5 , 6, 7 આમ રોવરે ફ્રીડો કરતા 7 હાડકા ઓછા દાટ્યા અહી આ તફાવત 7 છે માટે હું અહી 7 લખીશ જવાબ ચકાસીએ વધુ એક ઉદાહરણ જોઈએ કેટલાક વિધાર્થીઓ ઉનાળા દરમિયાન ટ્રેન વિમાન અથવા બોટ દ્વારા પ્રવાસ કરે છે આ સ્તંભ આલેખ કેટલા વિધાર્થીઓએ દરેક પ્રકારની મુસાફરીનો ઉપયોગ કાર્યો તે દર્શાવે છે અહી આ આલેખ બતાવે છે કે 5 વિધાર્થીઓ એ ટ્રેન વડે મુશાફરી કરી 10 વિધાર્થીઓએ વિમાન વડે મુસાફરી કરી અને ફક્ત બે વિધાર્થીએ બોટ વડે મુસાફરી કરી અને પછી તેઓ પૂછે છે કે બોટ કરતા કેટલા વધુ વિધાર્થીઓએ વિમાન દ્વારા પ્રવાસ કાર્યો વિમાન દ્વારા પ્રવાસ કરવા વાળા વિધાર્થીઓની સંખ્યા 10 છે જયારે ફક્ત 2 વિધાર્થીઓએ બોટ વડે પ્રવાસ કાર્યો તો અહી તો અહી 2 કરતા 10 કેટલા વધારે છે આપણે 10 - 2 કરીને તે શોધી શકીએ માટે અહી 10 - 2 વિધાર્થીઓ થશે અને 10 - 2 8 થાય આમ 8 વિધાર્થીઓએ આમ બોટ કરતા 8 વધુ વિધાર્થીઓએ વિમાન દ્વારા પ્રવાસ કાર્યો તમે તે અહી સ્તંભ આલેખ પરથી પણ જોઈ શકો જો તમારે 2 થી 10 સુધી જવું હોય તો તમારે 1 ,2 ,3 ,4 ,5 ,6 ,7 ,8 ઉમેરવા પડે આમ બોટ કરતા વિમાન દ્વારા મુસાફરી કરતા વિધાર્થીઓની સંખ્યા 8 જેટલી વધારે છે જવાબ ચકાસીએ વધુ એક ઉદાહરણ જોઈએ નવેમ્બરમાં હવામાન સૂર્ય પ્રકાશિત વાદળ છાયો અથવા વરસાદી હતો આ સ્તંભ આલેખ દરેક પ્રકારના હવામાનના દિવસો દર્શાવે છે તો આપની પાસે નવેમ્બરમાં 18 દિવસો સૂર્ય પ્રકાશ વાળા હતા નવેમ્બરમાં 7 દિવસો વાદળ છાયા હતા અને નવેમ્બરમાં 5 દિવસો વરસાદ વાળા હતા નવેમ્બરમાં કેટલા વરસાદી દિવસો હતા આપણે તે હમણાં જ જોયું વરસાદી દિવસો અહી આપ્યા છે જો તમે સ્તંભ આલેખમાં જુઓ તો તેની સંખ્યા 5 છે આમ નવેમ્બરમાં 5 દિવસ વરસાદ વાળા હતા