મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 1
Course: ધોરણ 1 > Unit 3
Lesson 5: આકારોના ભાગઅડધા અને ચતુર્થ ભાગ
જ્યારે કોઈ પૂર્ણ સમાન કદના ટુકડાઓમાં વિભાજિત થાય છે, ત્યારે ટુકડાઓ પૂર્ણના અપૂર્ણાંકો છે. જો પૂર્ણને 2 સમાન કદના ટુકડાઓમાં વિભાજિત કરવામાં આવે, તો દરેક ટુકડો પૂર્ણ ભાગનો અડધો ભાગ છે. જો સમગ્રને 4 સમાન કદના ટુકડાઓમાં વિભાજિત કરવામાં આવે તો, દરેક ટુકડો પૂર્ણનો એક ચતુર્થાંશ છે.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
કયું ચિત્ર લંબચોરસને અડધા ભાગમાં વિભાજીત કરે કઈકને અડધા ભાગમાં વિભાજીત કરવા આપણે તેને બે સરખા ભાગમાં વહેચવાની જરૂર છે અહી બે ભાગમાં વિભાજીત થયું છે પરંતુ તેઓ સમાન નથી તેમનું ક્ષેત્રફળ સમાન નથી આ ભાગનું ક્ષેત્રફળ આ ભાગ કરતા વધારે છે તેથી તેઓ અડધા ભાગમાં નથી આને પણ બે ભાગમાં વિભાજીત કર્યું પરંતુ તેઓ સમાન નથી આ ભાગ આ ભાગ કરતા મોટો છે આ સરખા ભાગમાં વિભાજીત થયું છે પરંતુ બે સરખા ભાગ નથી 3 સરખા ભાગ છે તેથી તે પણ અડધા ભાગમાં વિભાજીત નથી અહી બે સરખા ભાગમાં વિભાજીત કર્યું 1 અને 2 તેમનો કદ અને ક્ષેત્રફળ સમાન છે તેથી હું તેને પસંદ કરીશ આગળ વધીએ કયું ચિત્ર વર્તુળને અડધા ભાગમાં વિભાજીત કરે ફરીથી 2 સરખા ભાગ આ આ અને આ ત્રણ ભાગમાં વિભાજીત થયા છે અને આ બે માં 3 ભાગ સમાન પણ નથી અહી 3 ભાગ સમાન છે તે ત્રીજો ભાગ થશે અડધા ભાગ નહિ અડધા એટલે બે સમાન તે આ થશે આગળ વધીએ કયું ચિત્ર ચોરસને ચોથા ભાગમાં વિભાજીત કરે ચોથો ભાગ એટલે કે 4 સરખા ભાગ કયું ચિત્ર ચોરસને ચોથા ભાગમાં વિભાજીત કરે અહી આ ચિત્રમાં બે સરખા ભાગ છે આ ફક્ત 1 જ ભાગ છે અને આ પણ બે સરખા ભાગ છે તમે કહી શકો કે અહી આ વિભાજીત થયો જ નથી અને આ બે સરખા ભાગ છે અને ત્યાર બાદ આ ચિત્રમાં 4 સરખા ભાગ છે તેથી તે ચોથો ભાગ થશે આપણે તેને પસંદ કરીએ અને આગળ વધીએ કયું ચિત્ર વર્તુળને અડધા ભાગમાં વિભાજીત કરે અહી આ વર્તુળ વિભાજીત થયું જ નથી આ ત્રીજા ભાગમાં વિભાજીત થયું છે ત્યાર બાદ આ બે ભાગમાં વિભાજીત થયું છે પરંતુ તેઓ સમાન નથી તેથી તે અડધા ભાગમાં નથી અને અહી બે સરખા ભાગ છે તેથી તે અડધું છે વધુ એક જોઈએ કયું ચિત્ર લંબચોરસને અડધા ભાગમાં વિભાજીત કરે તેની પાસે બે સરખા ભાગ હોવા જોઈએ આ ત્રણ સમાન ભાગ છે આ ભાગ સરખા પણ નથી અને આ પણ ત્રણ સરખા ભાગ છેતે ત્રીજો ભાગ થશે અને આ પણ ત્રીજો ભાગ થશે આ બે ભાગ સરખા છે તેથી તે અડધું થશે.