મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 1
Course: ધોરણ 1 > Unit 3
Lesson 4: આકારોઆકારોનો સંગ્રહ
સલ બાજુઓની સંખ્યા, ખૂણાઓની સંખ્યા અને બાજુ-લંબાઈના આધારે આકારોનું વર્ગીકરણ કરે છે. સલ ખાન દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
અહીં ઘણા બધા આકારો આપ્યા છે અને આપણે આ
આકારો નું વર્ગીકરણ કરવા માંગીયે છીએ ઘણીબધી રીતથી તેમનું વર્ગીકરણ થઇ શકે છે પ્રથમ
રીત છે બાજુઓ કેટલી છે આ અહીં આ પહેલા આકર માં આ એક બાજુ છે કે જે આ
બે ખુણાઓ ની વચ્ચેની સીધી લીટી છે તેથી આ એક બાજુ , આ બીજી બાજુ ,આ ત્રીજી બાજુ
અને આ ચોથી બાજુ આમ આ આકાર ની કુલ ચાર બાજુઓ છે હવે આ બીજા આકાર માટે શું થશે તે જોઈએ ચાલો અહીં આ એક બાજુ છે આ બીજી બાજુ ,આ ત્રીજી બાજુ અને આ ચોથી બાજુ આમ આ આકાર ની કુલ ચાર બાજુઓ છે હવે આના માટે શું થશે આ ખરેખર ખુબજ રસપદ છે અહીં ખરેખર એક પણ ખૂણા નથી અને એક પણ બાજુ નથી આમ આ આખી વસ્તુ વક્ર છે તેથી આપણે કહી શકીયે કે આકારને 0 ખૂણાઓ છે અને 0 બાજુઓ છે એટલે કે એક પણ ખૂણો અને એકપણ બાજુ નથી ચાલો તે આપણે બધામાટે લખીયે આ આકાર માટે 4 બાજુઓ છે આ 4 બાજુઓ છે જેની આપણે પહેલા જ ગણતરી કરી અને બીજા ખૂણાઓ પણ છે ચાલો તો આપણે તેની ગણતરી કરીએ આ એક ખૂણો ,આ બીજો ખૂણો ,આ ત્રીજો ખૂણો અને આ
ચોથો ખૂણો આ ખૂણો આ બે બાજુ એ રચાય છે , આ ખૂણો આ બે બાજુ એ રચાય છે તેવીજ રીતે બધીજ ખૂણાઓ પાસપાસે ની બાજુ એ
રચાય છે આમ આ 1 2 3 અને 4 આપની પાસે કુલ ચાર ખૂણાઓ
છે આ આકાર માટે પણ આપણે જોઈએ આ આકાર મા પણ કુલ ચાર બાજુઓ છે તેજ રીતે ખૂણાઓ માટે જોઈએ તો આ એક ખૂણો ,બીજો
ખૂણો ,ત્રીજો ખૂણો આમ કુલ ચાર ખૂણાઓ છે તેથી આ આકાર ને કુલ ચાર બાજુઓ અને ચાર ખૂણાઓ
છે તેથી આ બને આકાર માટે ચાર બાજુઓ અને ચાર
ખૂણાઓ છે જયારે આ આકાર ને 0 ખૂણાઓ અને 0 બાજુઓ એટલેકે
એકપણ ખૂણો નથી અને એક પણ બાજુ નથી હવે આ લીલા રંગ ની વસ્તુ માટે શુ થશે તે જોઈએ આ આકર માટે આ એક બાજુ ,આ બીજી બાજુ , આ
ત્રીજી બાજુ ,અને આ ચોથી બાજુ એમ ચાર બાજુઓ છે તેજ રીતે આ એક ખૂણો ,બીજો ખૂણો ,ત્રીજો ખૂણો અને
આ ચોથો ખૂણો આમ કુલ ચાર ખૂણાઓ છે એમ આકાર માટે પણ આ બાબત સાચી છે
એટલે કે તેને પણ ચાર ખૂણા અને ચાર બાજુઓ છે ચાલો તો આમ છેલ્લા આકાર માટે શુ થશે તે જોઈએ આ છેલ્લા આકાર ને ચાર બાજુઓ અને ચાર ખૂણાઓ
હોય તેવું જણાતું નથી તો ચાલો આપણે ગણતરી કરીએ આપની પાસે આ એક બાજુ ,આ બીજી બાજુ અને આ ત્રીજી બાજુ છે એટલે કે આ આકાર ને ત્રણ બાજુઓ છે અને એક ખૂણો ,આ બીજો ખૂણો અને આ ત્રીજો ખૂણો આમ ત્રણ ખૂણાઓ છે અહીં આપણે બાજુઓ અને ખૂણાઓ ની સંખ્યા કેટલી છે તેના આધારે વર્ગીકૃત કર્યા પરંતુ આપણે ખબર છે કે આકાર ને બીજી રીતે પણ વર્ગીકૃત શકાય છે આપણે તેનું બાજુઓ સરખા માપ ની છે તે આધારે પણ વર્ગીકરણ કરી શકીયે છીએ આ પેકી શેમાં બધીજ બાજુઓ સરખી છે તે આપણે જોઈએ આ પ્રથમ આકાર માં જોઇયે કુલ ચાર બાજુઓ છે પરંતુ આપણે અહીં જોઈ શકીયે છીએ કે આ બાજુ એટલે આ લીલી બાજુ ખરેખર આ બાજુ એટલે જાંબલી રંગની બાજુથી નાની દેખાય છે આમ અહીં ચારેય બાજુના માપ સરખા નથી , હવે આપણે આકાર માટે જોઈએ તો આ બાજુનું માપ અને આ બાજુ નું માપ આપણે સરખું જણાય છે તેજ પ્રમાણે આ બાજુનું માપ અને આ બાજુ માપ પણ સરખું છે આ બાજુનું અને આ બાજુ માપ પણ સરખું દેખાય છે એટલે કે ચારેય બાજુઓ ની લંબાય સરખી છે અહીં આકાર માટે પણ અહીં સાચું છે ,એટલે કે આ બાજુ લંબાય અને આ બાજુની લંબાય સરખી છે તેથી જ બાજુ ની લંબાય અને આ બાજુ ની લંબાય પણ સરખી છે તેથી ચારેય બાજુ ના માપ સરખા છે હવે જોઈએ તો આ ત્રણ બાજુ ધરાવતા આકાર માટે પણ તે બાબત સાચી છે આ બાજુ લંબાય અને આ બાજુ પણ સરખી છે તેજ પ્રમાણે આ ત્રીજી બાજુ ની લંબાય પણ સરખી છે આમ ત્રણેય બાજુઓ ના માપ સરખા છે આમ આકારોનું ઘણીબધી રીતથી વર્ગીકરણ થઇ શકે છે