જો તમને આ સંદેશ દેખાય, તો તેનો અર્થ એ કે અમારી વેબસાઇટ પર બાહ્ય સ્ત્રોત લોડ કરવામાં સમસ્યા આવી રહી છે.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ

પરોક્ષ માપન

સમસ્યા

મારું ગણિતનું પુસ્તક મારા વિજ્ઞાનના પુસ્તક કરતા વધુ ઊંચું છે.
મારું વિજ્ઞાનનું પુસ્તક મારા વ્યાકરણના પુસ્તક કરતાં વધુ ઊંચું છે.
પુસ્તકોને ઊંચાથી ટૂંકાના ક્રમમાં ગોઠવો.
ડાબી બાજુએ સૌથી વધુ ઊંચા પુસ્તકને મૂકો.
1