If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

0 અને 120 વચ્ચેની ખૂટતી સંખ્યાઓ

0 અને 120 વચ્ચે ના ગુમ નંબરો સોધીયે.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

ખૂટતી સંખ્યા કઈ છે 100 ,101 ,102 ,103 ,104 ,105 ,106 એ ખૂટતી સંખ્યા છે અને ત્યાર બાદ 107 ,108 ,109 ,110 106 એ ખૂટતી સંખ્યા છે જે 105 પછીની અને 107 પહેલાની છે ખૂટતી સંખ્યા કઈ છે જો હું 100થી શરુ કરું તો તે પછીની સંખ્યા તો તે પછીની સંખ્યા 101 થશે ત્યાર બાદ 102 ,103 ,104 અને આગળ આ ખુબ રસ્પ્રત છે 105ની તરત પહેલા કઈ પૂર્ણ સંખ્યા આવે 5ની તરત પહેલા કઈ પૂર્ણ સંખ્યા આવે 4 તેથી 105ની તરત પહેલા કઈ પૂર્ણ સંખ્યા આવે તે 104 થશે જો તમે 100 પછી ગણો તો તમને 100 ,101 ,102 ,103 ,104 અને 105 મળે તેઓ અહી આપણને ખૂટતી સંખ્યા શોધવાનું કહે છે તેઓ એ 1 ,2 ,3 ,10 ગણ્યું ત્યાર બાદ 11થી 20 અને તેઓ એ અહી 120 સુધી ગણ્યું પરંતુ આ સંખ્યા ખૂટે છે આ સંખ્યા 118 કરતા એક વધુ અને 120 કરતા 1 ઓછી છે 111 ,112 ,113 ,114 ,115 , 116 ,117 ,118 ,119 અને 120 તે સંખ્યા 119 છે 20 પહેલા 19 આવે તેથી 120 પહેલા 119 અને અને 18 પછી 19 આવે તેથી 118 પછી 119 આવે આપણે અહી જવાબ ચકાસીએ આપણે આવા પ્રશ્ન કરી ગયા ખૂટતી સંખ્યા કઈ છે 7 પછી 8 આવે તેથી 107 પછી 108 અને 109 અને 110