If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :4:19

સ્થાન કિંમતનું ઉદાહરણ: 42

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આ વિડીયોમાં હું આંકડાઓ દર્શાવવા માંગુ છું આ લીલા રંગના સ્તંભો જે છે, એ દરેક સ્તંભ એક એકમ દર્શાવે છે, તેને આપણે જે આંકડાઓ જાણીએ છીએ 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 તેમના દ્વારા દર્શવવાનો પ્રયત્ન કરું છું અને આ દરેક સ્તભને હું દશકના સમૂહમાં દર્શાવીશ તો અહીં કેટલા દશક છે અને કેટલા એકમ બાકી રહે છે ચાલો આપણે દશકના સમૂહો બનાવીએ. આમ, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 આ દશકનો એક સમૂહ છે. હું તેને અહીં આ રીતે ખાનામાં દર્શાવું છું જેથી આપણને ખબર પડે કે આ દશક નો એક સમૂહ છે આ એક દશક છે, ચાલો આગળ જોઈએ, મને બીજા કેટલા દશકના સમૂહ મળે છે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 આ મારો દશકનો બીજો સમૂહ છે ચાલો આગળ જોઈએ એવું લાગે છે કે બીજા ઘણા દશકના સમૂહ મળશે. 1,2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અહીં આ ત્રીજો દશકનો સમૂહ છે અહીં કદાચ મને વધુ એક દશકનો સમૂહ મળશે, 1,2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અહીં આ મારો દશકનો ચોથો સમૂહ છે આ એક દશક છે, આ બીજું દશક છે આ ત્રીજું દશક છે, આ ચોથું દશક છે. આપણે કહી શકીએ 10 + 10 + 10 + 10 આ બધાને જો ભેગા કરીએ તો 4, 1, 2, 3, 4 , ચાર દશક થાય પરંતુ અહીં પૂર્ણ થતું નથી મારી પાસે હજુ આ 1, આ 2, 2 એકમ બાકી રહે છે આમ, અહીં આ એક છે, એ એક એકમ છે. આ બીજો એકમ છે આમ, અહીં આ બે એકમ છે, યાદ કરો આપણે જોયું કે દરેક લીલો સ્તંભએક એકમ દર્શાવે છે તો આ આખી સંખ્યા કઈ છે ? આ ચાર દશક, 1 દશક, 2 દશક, 3 દશક, 4 દશક વત્તા 2 એકમ મળીને શું થશે તે,હું અહીં લખું છું તો 4 દશક વત્તા 2 એકમ, પરંતુ આ શું છે ? આપણે જો આંકડાશાસ્ત્રનો ઉપયોગ કરીએ તો આ પ્રથમ સ્થાન છે, એ એકમનું સ્થાન છે ત્યાં આપણે 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 માંથી કોઈ એક અંક લખીશું જેથી કેટલા એકમ છે તે આપણે જાણી શકીએ. અને આપણી પાસે 2 એકમ છે અને ત્યારબાદ ડાબી બાજુનું સ્થાન છે તે આપણી પાસે કેટલા દશક છે, તે દર્શાવે છે આપણે જાણીએ છીએ , કેટલા દશક છે, 4 દશક છે આમ,આકડાશાસ્ત્ર ની રીત પ્રમાણે દર્શાવીએ તો આપણે કહી શકીએ કે અહીં આ 4 દશક અને 2 એકમ છે. અને આપણે તેને 42 (બેતાળીસ) કહીએ છીએ તમે એમ પણ વિચારી શકો આ 4 દશક એ 10 વત્તા 10 વત્તા 10 વત્તા 10 છે, જે 40 થાય, અને આ 2 એકમ છે, ફરીથી યાદ રાખીએ કે આ 4 છે, એ 4 દશક દર્શાવે છે, 40 દર્શાવે છે કારણ કે 4 દશક એટલે 40.