મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 2
Course: ધોરણ 2 > Unit 3
Lesson 3: આકૃતિ વડે100 સુધીની સંખ્યાની બાદબાકી કરવી- સ્થાન કિંમતનો ઉપયોગ કરીને 1 બાદ કરવો
- સ્થાન કિંમતનો ઉપયોગ કરીને 10 બાદ કરવા
- સમૂહ બનાવ્યા વિના બે-અંકની સંખ્યા બાદ કરવી
- સમૂહ બનાવીને 1-અંકની સંખ્યા બાદ કરવી
- સ્થાનકિંમતના બ્લોકનો ઉપયોગ કરી 100 સુધીની સંખ્યાની બાદબાકી કરવી
- સંખ્યારેખા વડે સરવાળા અને બાદબાકી
- સંખ્યારેખાના ઉપયોગથી 100 સુધીના અંકની બાદબાકી
© 2023 Khan Academyઉપયોગના નિયમોગોપનીયતા નીતિCookie Notice
સમૂહ બનાવ્યા વિના બે-અંકની સંખ્યા બાદ કરવી
સલ દશક અને એકમ વિશે વિચારીને 64 માંથી 31 બાદ કરે છે.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
વિડીયો અટકાવીને વિચારી જુઓ 64 ઓછા 31 શું છે ? હવે આપણે સાથે વિચારીએ તો 64 નો અર્થ શું થાય ? આપણે આના વિશે વિચારવા સ્થાનકિંમતનો ઉપયોગ કરી શકીએ છ એ દશકના સ્થાને છે અને ચાર એ એકમના સ્થાને છે આમ, અહીં આ છ બરાબર, છ દશક એટલે કે દસના છ સમૂહ છ દશક આપણે અહીં જોઈ શકીએ છીએ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ અન્ય રીતે વિચારીએ તો છ દશક, અહીં આ દસના સમૂહમાં 60 ખાનાં છે. અને પછી આપણી પાસે ચાર એકમ છે. અહીં આ ચાર એકમ છે ચાર એકમ આમ, આ 64 છે છ દશક, ચાર એકમ બધું મળીને મારી પાસે 64 ખાનાં છે તેમાંના 60 ભૂરા રંગના અને ચાર એકમ ચાર જુદા જુદા ખાના હવે મારે અહીંથી 31 લઇ લેવા છે જુઓ 31 શું છે ? એકત્રીસ એ ત્રણ દશક અને એક એકમ છે આપણે પહેલા આ એક એકમ લઇ લઈએ બાદ કરીએ છે આપણે ત્રણ દશક અને એક એકમ બાદ કરી રહ્યા છે આપણે તે એક એકમ લઇ લઈએ છે પછી આપણી પાસે કેટલાં એકમ બાકી રહે છે ? આપણી પાસે અહીં ત્રણ એકમ બાકી રહે છે તો ચાર એકમ ઓછા એક એકમ એ ત્રણ એકમ છે હવે આપણે દશક વિશે વિચારીએ મારી પાસે છ દશક હતા હું એમાંથી ત્રણ લઇ લઉં છું હું આ દશકમાંથી ત્રણ દશક લઇ લઉં છું ચાલો આપણે તેમ કરીએ એક દશક, બે દશક, ત્રણ દશક લઇ લીધા હવે મારી પાસે શું બાકી રહે છે મારી પાસે માત્ર ત્રણ દશક બાકી રહે છે આ ત્રણ દશક બાકી રહે છે તો છ દશક ઓછા ત્રણ દશક એ ત્રણ દશક છે આમ 64 ઓછા 31 એ 33 છે ત્રણ દશક અને ત્રણ એકમ ત્રણ દશક, આ દસનો એક સમૂહ છે,આ બીજો સમૂહ, છે આ ત્રીજો સમૂહ છે ત્રણ દશક, અને પછી ત્રણ એકમ અને પછી ત્રણ એકમ, એક,બે,ત્રણ