મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 2
Course: ધોરણ 2 > Unit 4
Lesson 1: આકૃતિ વડે1,000 સુધીની સંખ્યાનો સરવાળો કરવો10 અથવા 100 ઉમેરવા
સલ કોઈ સંખ્યામાં 1, 10, કે 100 ઉમેરે છે.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
અહીં મારી પાસે ત્રણસો ચોવીસની સંખ્યા છે આપણે તેને એમ પણ જોઈ શકીયે કે જુઓ આ ત્રણ એ સોના સ્થાને છે આ ત્રણસો છે બે એ દશકના સ્થાને છે આથી કહી શકાય વતા બે દશક અને પછી ચાર એ એકમના સ્થાને છે આથી હું અહીં લખી શકું ચારએકમ અને જો તમે એમ વિચારો કે આ કેવું દેખાશે તો તો તમે અહીં આ ખાનાઓ જોઈ શકો છો સો ના ત્રણ સમૂહ એક બે ત્રણ દસના બે સમૂહ સો ના ત્રણ સમૂહ આ સો ના ત્રણ સમૂહ સો ના ત્રણ સમૂહ ત્રણસો એક બે ત્રણ દસના બે સમૂહ છે આ દસના બે સમૂહ છે પીળા રંગમાં દર્શાવ્યા છે અને ચાર એકમ અહીં આ ચાર એકમ છે આમ આ ત્રણસો ચોવીસ ખાના છે હવે આપણે ત્રણસો ચોવીસમાંથી બાદબાકી કરવાનો મહાવરો કરીયે અને મારે સૌપ્રથમ ત્રણસો ચોવીસમાંથી દસ બાદ કરવા છે આમ મારે અહીંથી દસ બાદ કરવા છે દસ તો દસ એ એક દશક અને શૂન્ય એકમ છે હું અહીં એકદશક બાદ કરું છું આથી ઓછા એકદશક અને હું કોઈ એકમ બાદ કરતી નથી તો મારી પાસે શું બાકી રહે છે જુઓ અહીં સોના સ્થાનમાં કોઈ ફેરફાર નથી કોઈ સોની બાદબાકી કરી નથી આથી હજુ મારી પાસે ત્રણ સો છે જે હું અહીં લખી શકું છું ત્રણસો મારી પાસે બે દશક હતા જેમાંથી મેં એક લઇ લીધા આથી હવે મારી પાસે બે ઓછા એક બરાબર એક દશક છે બે ઓછા એક બરાબર એક દશક મેં એક દશક લઇ લીધા આથી અહીં હવે વતા એક દશક જો બે હતા એક લઇ લીધા જો બે હતા એક લઇ લીધા હવે મારી પાસે એક બાકી રહ્યાં અને ચાર એકમ હતા પરંતુ કોઈ એકમ લીધા નથી આથી તે ચાર એકમ છે ચાર એકમ ચાર એકમ ઓછા શૂન્ય એકમ બરાબર ચાર એકમ તો મારી પાસે ત્રણસો ચૌદ બાકી રહે છે ત્રણ સો વતા એક દશક વતા ચાર એકમ તો મારી પાસે ત્રણસો ચૌદ બાકી રહે છે ત્રણ સો વતા એક દશક વતા ચાર એકમ તમે અહીં જોઈ શકો છો આપણે શું કર્યું આપણી પાસે ત્રણસો ચોવીસ હતા પછી આપણે તેમાંથી એક દશક લઇ લીધા આપણે એક દશક બાદ કર્યા તેથી ત્રણસો એક દશક અને ચાર એકમ બાકી રહ્યાં અથવા ત્રણસો ચૌદ આ રસપ્રદ છે ચાલો હવે ત્રણસો ચોવીસમાંથી દસને બદલે આપણે સો બાદ કરીયે ત્રણસો ચોવીસમાંથી સો બાદ કરીયે આપણે અહીં સો બાદ કરીયે ઓછા એક સો અને શૂન્ય દશક અને શૂન્ય એકમ ચાલો હવે તે બાદ કરીયે જુઓ અહીં ત્રણસો છે હું તેમાંથી એક લઇ લઉં છું તો મારી પાસે બેસો બાકી રહે છે મારી પાસે બે દશક હતા જેમાંથી એકપણ નથી લીધા આથી બે દશક ચાર એકમ હતા જેમાંથી એકપણ એકમ લીધા નથી આથી હજુ પણ ચાર એકમ છે તમે અહીં જોઈ શકો છો અહીં શું થશે બરાબર ની સંજ્ઞા મુકું છું મારી પાસે ત્રણસો હતા મેં એક લઇ લીધા તો મારી પાસે બે સો રહેશે બે દશક હતા જેમાંથી કોઈ દશક લીધા નથી આથી અહીં વતા બે દશક અને ચાર એકમમાંથી પણ મેં એકપણ એકમ લીધા નથી આથી આ ચાર એકમ છે આ રેખાકૃતિમાં તમે જોઈ શકો છો કે મેં શું કર્યું જુઓ મેં સો નો એક સમૂહ લઇ લીધો તો શું બાકી રહ્યું મારી પાસે બેસો બેસો બે દશક બે દશક અને ચાર એકમ બાકી રહી એને એમ લખી શકાય બેસો બે દશક અને ચાર એકમ અથવા બસો ચોવીસ