મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 2
Course: ધોરણ 2 > Unit 2
Lesson 6: 1,000 સુધીની પેટર્નની ગણતરી5 ઉમેરીને ગણતરી
સલ 5 ઉમેરીને ગણતરી કરે છે.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
જયારે 179 થી શરૂ કરીને 5 ની ગણતરી કરવામાં આવે ત્યારે કઈ સંખ્યાઓ મળશે ? ચાલો શોધીએ , આપણે 179 થી શરૂ કરીએ અને 5 ની ગણતરી કરીએ , તો 179 વતા 5 બરાબર શું થશે ? જુઓ 179 , તો એમ પણ વિચારી શકાય , 179 વતા 5 એ 179 વતા 1 વતા 4 જેટલુંજ છે. આથી હું અહીં 1 ઉમેરું તો 180 મળશે . તો 180 વતા 4 બરાબર 184 થશે. 184 હવે આગળ વધતા રહીએ. આમ , આપણે 179 થી શરૂ કર્યું અને 184 પર પહોંચ્યા. અને પછી જો 5 ઉમેરીએ તો 184 વતા 5 આપણે એકમના સ્થાને 5 ઉમેરીએ ,આપણે 189 મળે છે. હવે જો ફરી 5 ઉમેરીએ તોઆપણે અહીં જે રીતે કર્યું , એ રીતે જ કરીશું 189 વત્તા 5 બરાબર 179 વત્તા 1 વતા 4 189 વત્તા 1 એ 190 વત્તા 4 એ 194 છે. આથી ,અહીં 194 થશે અને પછી જો 5 ઉમેરીએ , તો તમને 199 મળશે. અહીં માત્ર એકમના સ્થાને 4 માં 5 ઉમેર્યા . હવે જો ફરીથી 5 ઉમેરો તોઆ 199 વત્તા 5 એ 199 વત્તા1 વત્તા 4 જેટલું જે છે. આથી 199 વતા 1 એ 200 છે વતા 4 એ 204 થશે . તો , આપણે અહીં જોઈએ આમાંથી કઈ સંખ્યાઓ છે. આપણે 184 જોઈ શકીએ . આપણે 189 જોઈ શકીએ છીએ.અને આપણે 194 મળ્યા. આપણે 199 મળ્યા અને 204 અહીં મળ્યા બરાબર.