મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 2
Course: ધોરણ 2 > Unit 2
Lesson 4: 2 અને 3-અંકની સંખ્યાની સરખામણી કરવીગ્રેટર ધેન અને લેસ ધેનની નિશાનીઓ
નંબરો અને સમીકરણોની સરખામણી કરવા માટે પ્રતીકો કરતા વધારે અને ઓછા હોઈ શકે છે. પ્રતીક કરતાં વધુ છે & gt; તેથી, 9 & gt; 7 વાંચ્યું છે કારણ કે 9 '7 કરતા વધારે છે.' પ્રતીક કરતાં ઓછું છે & lt;. બે અન્ય તુલનાત્મક ચિહ્નો છે અને જી; (કરતા વધારે અથવા બરાબર) અને & nbsp; & le; (કરતા ઓછું અથવા બરાબર). સલ ખાન દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
આપણે સૌ બરાબર ની સંજ્ઞાથી પરિચિત છીએ અગાઉ આપણે તે વિશે શીખી ગયા છીએ. જેમકે, તમે જાણો છો કે 1 વત્તા 1 બરાબર 2 ઘણા લોકો જયારે આવું જુએ છે, ત્યારે એમ વિચારે છે કે 'બરાબર' એટલે જવાબ 1 વત્તા 1 એ સમસ્યા છે બરાબર એટલે એનો જવાબ આપો અને 1 વત્તા 1 એ ૨ છે પરંતુ વાસ્તવમાં બરાબર એટલે એમ નહિ ખરેખર બરાબર એ બે જથ્થા વચ્ચે સરખામણી કરવાનો પ્રયાસ કરે છે જયારે હું 1 વત્તા 1 બરાબર 2 એમ લખું છું, ત્યારે એનો અર્થ એમ થાય કે ડાબી બાજુ મારી પાસે જે જથ્થો છે, મારી પાસે જેટલો જમણી બાજુ જથ્થો છે, એના જેટલો જ છે હું 2 બરાબર 1 વત્તા 1, પણ લખી શકું આ બંને એક સરખી વસ્તુ છે હું એમ પણ લખી શકું 2 બરાબર 2 આ સંપૂર્ણ સાચું વિધાન છે હું એમ પણ લખી શકું 1 વત્તા 1 બરાબર 1 વત્તા 1 હું એમ પણ લખી શકું 1 વત્તા 1 ઓછા 1 બરાબર 3 ઓછા 2 આ બંને એક સરખો જથ્થો છે મારી પાસે અહીં ડાબી બાજુ 1 વત્તા 1 ઓછા 1, જે 1 છે અને અહીં 1 છે આ બંને એકસરખો જથ્થો છે. હવે હું તમને સંખ્યાની સરખામણી કરવાની નવી રીતનો પરિચય કરાવું છું આ બરાબરની સંખ્યા એ બંને બાજુ નો એકસરખો જથ્થો દર્શાવે છે, હવે આપણે એ વિચારવાનું છે કે જયારે બંને બાજુ એકસરખો જથ્થો ન હોય ત્યારે શું કરી શકાય. એમ કહીએ કે મારી પાસે 3 નો અંક છે અને 1 નો અંક છે અને મારે એ બંનેની સરખામણી કરવી છે. અહીં સ્પષ્ટ છે કે 3 અને 1 સરખા નથી પરંતુ મારે એ જાણવું છે કે કયો અંક મોટો છે અને કયો અંક નાનો છે મારે આ બંનેની સરખામણી કરવાની છે. અહીં સ્પષ્ટ છે કે 3 અને 1 એ સરખા નથી આથી મને આ બંને સરખામણી કરવા માટે કોઈ સંજ્ઞાની જરૂર પડશે અને એ માટેની સંજ્ઞા નથીમોટી સંજ્ઞા છે જેનો અર્થ એવો થાય કે 3 એ 1 કરતાં વધારે છે 3 એ મોટો જથ્થો છે અને એમ વંચાશે કે 3 એ 1 કરતાં હું અહીં લખું છું 3 એ 1 કરતાં ના કરતાં મોટી greater than મોટી સંખ્યા છે ફરીથી હું એમ લખું કે 1 વત્તા 1 વત્તા 1 1 કરતાં મોટી છે આ સરખામણી કરાઈ છે. ચાલો બીજી રીતે જોઈએ. મારે 5 અને 19 ની સરખામણી કરવી છે. તો અહીં 'નથી મોટી' સંજ્ઞાનો ઉપયોગ થશે નહિ 5 એ 19 થી મોટી સંખ્યા છે એ સાચું નથી. પરંતુ હું એમ કહી શકું કે 5 અને 19 એ સરખા નથી તેથી હું આમ લખી શકું પરંતુ મારે એવું વિધાન આપવું છે કે, કઈ સંખ્યા મોટી છે અને કઈ નાની છે ? તો સરળ ભાષામાં એવું કહી શકાય કે, 5 is Less then 19 ના થી નાની 5 એ 19 કરતાં નાની છે મારે એમ લખવું છે કે 5 એ 19 કરતાં નાની સંખ્યા છે તો એ માટે મારે ગણિતના સંકેત વિશે વિચારવું પડે જેથી 'નાથી નાની' લખી શકાય જો આ નાથી વધારે હોય એને આપણે બીજી તરફ ઉલટાવી દઈએ આ બિંદુ જે છે એ નાની સંખ્યા દર્શાવે છે અહીં 5 એ નાનો જથ્થો છે, તો હું અહીં બિંદુમુકું છું અને 19 એ મોટો જથ્થો છે, તો ખુલ્લા છેડા આપણે એ તરફ દર્શાવી એ તો 5 એ 19 કરતાં ઓછા છે એમ વંચાશે 5 એ 19 કરતાં ઓછો જથ્થો છે. હું એમ પણ લખી શકું 1 વત્તા 1 એ 1 વત્તા 1 વત્તા 1 કરતાં ઓછી છે આમ આ વિધાન દર્શાવે છે કે 1 વત્તા 1 એ 1 વત્તા 1 વત્તા 1 કરતાં નાનો જથ્થો છે.