મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 2
Course: ધોરણ 2 > Unit 1
Lesson 2: ગોઠવણીનો ઉપયોગ કરી સરવાળો કરોપુનરાવર્તિત સરવાળો: વાળ કપાવવા
સલ એક સંખ્યા વારંવાર ઉમેરીને વ્યવહારિક પ્રશ્નો ઉકેલે છે.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
વર્ષની ચાર ઋતુઓ છે .રાહીલ દરેક ઋતુમાં બે વાર વાળ કાપવે છે . એક વાર આરવ ની દુકાન માં અને બીજી વાર સ્માર્ટકેટ સલૂનમાં નીચેના માંથી ક્યાં વિકલ્પ રાહીલ આ વર્ષે કેટલી વાર વાળ કપાવશે એ દર્શાવે છે ? લાગુ પડતા દરેકને પસંદ કરો અહીં તેમને આપણા માટે આ રેખાકૃતઓ આપી છે . આમ તેઓ જણાવે છે વર્ષની ચાર ઋતુઓ છે, વસંત , ગ્રીષ્મ , પાનખર , શિશિર અને રાહીલ દરેક ઋતુમાં બે વાર વાળ કપાવે છે . એક વાર આરવની દુકાનમાં અને બીજીવાર સ્માર્ટકટ સલૂનમાં આમ , વસંતઋતુમાં એક વાર આરવની દુકાનમાં એક વાર સ્માર્ટકટ સલૂનમાં પછી ગ્રીષ્મમાં એક વાર આરવની દુકાનમાં એક વાર સ્માર્ટકટ સલૂનમાં પાનખરમાં એક વાર આરવની દુકાનમાં એક વાર સ્માર્ટકટ સલૂનમાં પછી શિશિરમાં,એક વાર આરવની દુકાનમાં એક વાર સ્માર્ટકટ સલૂનમાં તો અહીં પૂછ્યું છે નીચેના ના માંથી કયા વિકલ્પ રાહીલ આ વર્ષે કેટલી વાર વાળ કપાવશે એ દર્શાવે છે જુઓ એક રીતે વિચારતા , તે વસંતઋતુ બે વાર વાળ કપાવે છે. પછી ગ્રીષ્મમાં બે વાર વાળ કપાવે છે. તે પાનખર માં બે વાર વાળ કપાવે છે. અને પછી શિશિરમાં બે વાર વાળ કપાવે છે. તો તે બે વાર વસંતમાં ,વત્તા બે વાર ગ્રીષ્મમાં ,વત્તા બે વાર પાનખરમાં , વત્તા બે વાર શિશિરમાં વાળ કપાવશે બરાબર આઠ વાર વાળ કાપવેશે . તો અમથી ક્યાં વિકલ્પ તે દર્શાવે છે ? ચાલો જોઈએ બે વત્ત્તા બે , આ આઠ નથી . ચાર વત્તા ચાર વત્તા ચાર વત્તા ચાર , આ આઠ નથી , આ 16 છે . ચાર વત્તા ચાર આઠ છે , વત્તા ચાર 12 છે વત્તા ચાર 16 છે , આ આઠ નથી ચાર વત્તા ચાર ,આ ને બરાબર આઠ છે . અને આટલી વાર રાહીલ આ વર્ષે વાળ કપાવશે . આથી ચાલો આપણે તેને પસંદ કરી શકીએ . બે વત્તા બે વત્તા બે વત્તા બે , આ આપણે લખ્યું હતું એના જેવુંજ છે ,અને તે આઠ છે , આથી રાહીલ આ વર્ષ જેટલી વાર વાળ કપાવશે એટલી સંખ્યા છે . અને પછી બે વત્તા ચાર , જુઓ, આ આઠ નથી ,આ છ છે આમ આ સાચું નથી . તો આ બે વિકલ્પો આ વર્ષે રાહીલ જેટલી વાર કપાવશે એ સંખ્યા દર્શાવે છે .