મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 2
Course: ધોરણ 2 > Unit 1
Lesson 4: 20 સુધી ઉમેરો અને બાદ કરોસરવાળા અને બાદબાકીના વ્યવહારિક પ્રશ્નો: સુપરહિરો
સલ 1 સરવાળાનો અને 1 બાદબાકીનો વ્યવહારિક પ્રશ્ન ઉકેલે છે.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
14 સુપરહીરો ગુપ્ત કાર્ય માટે ચંદ્ર ઉપર મળ્યા હતા રસપ્રદ છે ને તેમાંથી 3 વેશપલટો કરીને દુષ્ટ વિલન બની ગયા તો સાચા સુપરહીરો કેટલા હતા તો વિડીયો અટકાવો અને જુઓ કે તમે આ કરી શકો છો ખરા હવે તમે પ્રયત્ન કરી લીધો હશે ચાલો આપણે સાથે કરીએ તો 14 સુપરહીરો ચંદ્ર ઉપર મળ્યા હતા ચાલો આપણે અહીં લખીએ 14 ચંદ્ર ઉપર મળ્યા હું એને ફરતે વર્તુળ બનવું છું તો 14 ચંદ્ર ઉપર મળ્યા હવે આપણને એમ ખબર પડી કે આ 14 માંથી 3 વેશપલટો કરીને દુષ્ટ વિલન
બની ગયા આમાંના 3 3 એ દુષ્ટ વિલન બની ગયા તો 14 માંથી 3 દુષ્ટ વિલન સાથે વ્યવહાર કરી રહ્યા છીએ અથવા તો સુપરહીરો સાથે વ્યવહાર કરી રહ્યા છીએ એક રીતે વિચારીએ તો 14 એ વિલન કાતો દુષ્ટોને સુપરહીરો મળીને થાય છે
જે આ પ્રશ્નાર્થ ચિન્હ છે તે સુપરહીરો છે આમ અહીં જે પ્રશ્નાર્થ ચિન્હ છે જે સુપરહીરો છે જે આપણે
શોધવાનું છે આ સબંધ ને અલગ અલગ રીતે લખી શકાય તમે એમ લખી શકો કે 3 વત્તા ? એટલે કે સુપરહીરો બરાબર 14 3 વત્તા ? એ 14 છે જુઓ 14 - 3 આ પ્રશ્નાર્થ ચિન્હ બરાબર છે અહી તમે જોઈ શકો છો આ 14 એ 3 વત્તા પ્રશ્નાર્થ ચિન્હ મળીને થાય છે આથી જો 14 માંથી 3 લઇ લઉં છું તો તમારી પાસે સાચા સુપરહીરો ની સંખ્યા બાકી રહે છે તો 14 ઓછા 3 શું છે બીજી ઘણી બધી રીતે આ થઇ શકેછે પરંતુ એક રીતે વિચારીએ તો જુઓ 14 ઓછા 1 13 થશે 14 ઓછા 2 12 છે અને 14 ઓછા 3 એ 11 છે આમ 11 બરાબર ? 11 એ ? બરાબર છે અથવા ? બરાબર 11 છે 11 સુપરહીરો છે ચાલો વધુ એક ઉદાહરણ જોઈએ આપણનેનજીકના તળાવમાં કેટલાક સમુદ્ર રાક્ષસો મળ્યા તેમાંના 9 ને પટ્ટાઓ છે અને 5 ને ટપકાં છે તો તળાવમાં કેટલા સમુદ્ર રાક્ષસો છે તળાવમાં કેટલા સમુદ્ર રાક્ષસો છે આ આપણને શું દર્શાવે છે કુલ સંખ્યા તળાવમાં કેટલા સમુદ્ર રાક્ષસો છે તે આપણે શોધવાનો પ્રયત્ન ,કરી રહ્યા છે તળાવમાં કેટલા સમુદ્ર રાક્ષસો છે તો તે જણાવે છે કે તેમાંના 9 ને પટ્ટાઓ છે અને તેમાંના 5 ને ટપકાં છે તળાવમાં કેટલા સમુદ્ર રાક્ષસો છે અને તેઓ જણાવે છે કે તેમાંના 9 પટ્ટાઓ વાળા છે 9 ને પટ્ટા છે અને 5 ને ટપકાં છે તો બધા સમુદ્ર રાક્ષસો મળીને 9 પટ્ટાવાળા વત્તા 5 ટપકાં વાળા આમ આપણે લખી શકીએ 9 + 5 = ? અને 9 + 5 શું છે ? કદાચ તમને યાદ જ હશે તે 14 થાય અને જો યાદ ન હોય તો ચાલો જોઈએ 9+1 એ 10 થશે ,9+2 11 છે ,9+3 12 છે 9+4 13 છે 9 + 5 14 છે તો 14 એ પ્રશ્નાર્થ ચિન્હ બરાબર છે અથવાતો તળાવમાં કેટલા સમુદ્ર રાક્ષસો છે 14