અહીં પાર્કમાં 8 સોકર બોલ,5 ફૂટબોલ,3 ટેનિસ બોલ અને 10 વોલીબોલ છે,આ માહિતી માટે લંબઆલેખ બનાવો, તો અહીં આપણને એક લંબઆલેખ એટલેકે બાર ચાર્ટ આપવામાં આવ્યો છે તો હવે આપણે શું દર્શાવવાનું છે? તે જોઈએ,આપણી પાસે 8 સોકર બોલ છે માટે અહીં આ લીટીને 8 સુધી લંબાવીએ,આ પ્રમાણે,ત્યારબાદ 5 ફૂટબોલ છે માટે અહીં આ લીટીને 5 સુધી લંબાવીએ,ત્યારબાદ 3 ટેનિસ બોલ છે માટે અહીં 3 સુધી લંબાવીએ અને 10 વોલીબોલ છે તેથી અહીં 10 સુધી લંબાવીએ,આમ આ આપેલી માહિતી માટેનો લંબઆલેખ થશે.આશા છે કે મેં ત્યાં કોઈ ભૂલ નથી કરી,તો અહીં આ આપણો જવાબ થવો જોઈએ, જવાબ ચકાસીએ અને આપણે અહીં પૂરું કર્યું.