મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 2
Course: ધોરણ 2 > Unit 7
Lesson 2: લંબ આલેખલંબ આલેખનું વાંચન કરવું: બાઈક
સલ લંબ આલેખને વાંચે અને સમજે છે.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
બાઈક વર્લ્ડ પાસે બાઈક યુએસ કરતા કેટલી મોટર સાઇકલ અહવા બાઈક વધારે છે ચાલો બાઈક વર્લ્ડ અને બાઈક યુએસની સરખામણી કરીએ તો બાઈક વર્લ્ડ એ અહીં છે અને બાઈક વર્લ્ડ પાસે 19 આપણે અહીં એક લાઈન દોરીએ 19 બાઈક છે ,19 બાઈક આપણે આ બંને ની સરખામણી કરવાની છે તો બાઈક યુએસ પાસે કેટલી બાઈક છે બાઈક યુએસ અહીં છે અને બાઈક યુએસ પાસે અહીં જોઈએ 12 બાઈક છે ,12 બાઈક તો બાઈક વર્લ્ડ પાસે બાઈક યુએસ કરતા કેટલી બાઈક વધારે છે જુઓ બાઈક વર્લ્ડની સંખ્યામાંથી બાઈક યુએસની સંખ્યાની બાદબાકી કરી શકીએ 19-12 તે શું થશે જુઓ એકમ ના સ્થાન વિષે વિચારીએ 9એકમ ઓછા 2 એકમ બરાબર 7 એકમ થશે અને પછી દશક 1 દશક ઓછા 1 દશક બરાબર 0 દશક પરંતુ હું અહીં કોઈ દશક લખીશ નહિ તો બાઈક વર્લ્ડ પાસે બાઈક યુએસ કરતા 7 બાઈક વધારે છે જે તમે અહી ,અહીં જોઈ શકો છો જો તમે યુએસ બાઈકથી શરૂ કરો છો અને બાઈક વર્લ્ડ સુધી પહોચો છો તો તમારે જાણવું છે કે કેટલી બાઈક વધારે છે હું બાઈક વર્લ્ડ જેટલી જ સંખ્યા મેળવવા માટે શું કરીશ તો અહીં 12 થી19 પર જવું પડશે તમારે 7 બાઈક ઉમેરવી પડશે અથવા બાઈક વર્લ્ડ પાસે બાઈક યુએસ કરતા 7 બાઈક વધારે છે 1,2,3,4,5,6,7, તો બાઈક વર્લ્ડ પાસે બાઈક યુએસ કરતા કેટલી બાઈક વધારે છે તો 7 બાઈક વધારે છે