મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 2
Course: ધોરણ 2 > Unit 5
Lesson 2: સમયસમય જણાવવો (અંક દર્શાવેલ ઘડિયાળ)
સલ અંકો દર્શાવેલ કાંટાવાળી ઘડિયાળ પર સમય જણાવે છે. સલ ખાન દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
આપણને પૂછવામાં આવ્યું છે કે સમય શું થયો છે આપણે સૌ પ્રથમ કલાક ના કાંટા ને જોવા માંગીએ જે ટુંકો છે અને તે શું બતાવે છે તે જોઈએ તે અહી 7 બતાવે છે તેથી આપણે 7 કલાક પસાર કર્યા કલાક 7 છે અને પછી આપણે મિનીટ કાંતો જોઈએ જે લાંબો છે જે 12 બતાવે છે તેનો અર્થ એ થાય કે જયારે તમે મિનીટ વિષે વિચારો તો તે પસાર થયેલ કલાક ની 0 મિનીટ છે અને દરેક સંખ્યા વધુ 5 મિનીટ દર્શાવે છે તેથી 7 વાગ્યા એમ કહી શકાય આપણે આપણું જવાબ ચકાસીએ અને વધુ દાખલા જોઈએ અહી કલાક કાંટો ક્યાં છે તમે કહી શકો કે તે 7 કરતા 8 ની વધુ નજીક છે યાદ રાખવાનું કે તેને 7 પસાર કરી લીધા પરંતુ 8 પુરા નહિ તેથી આપણે હજુ 7 કલાક માં જ છીએ અહી કલાક 7 છે નોંધો કે કાંટો ઘડિયાળ ની દિશામાં જાય છે 7 પસાર કર્યા પરંતુ 8 નહિ હવે જો આપણે મિનીટ કાંટા વિષે વિચારીએ અને ઉપર થી શરુ કરીએ તો તે 0 મિનીટ બતાવે છે અને પછી આપણે મિનીટ કાંટા સુધી 5 વડે ગુણી શકીએ તેથી 0 5 10 15 20 25 30 35 40 45 કલાક ની 45 મિનીટ પસાર કરી 7:45 વધુ એક જોઈએ અહી કલાક કાંટો ક્યાં છે તે 1 અને 2 ની વચ્ચે છે યાદ રાખો કે ઘડિયાળની દિશામાં જાય છે તેને 1 પસાર કરી લીધો છે અને 2 ની નજીક છે તેથી તે હજી પ્રથમ કલાક માં જ છે અને મિનીટ માટે આપણે 0 થી શરુ કરીએ અપને 5 વડે ગણવું પડે 5 10 15 20 25 30 35 40 45 1:45 વધુ એક જોઈએ ફરીથી કલાક કાંટો 1 અને 2 ની વચ્ચે જ છે તેને એક પસાર કરી લીધો પરંતુ બે નહિ આપણે પ્રથમ કલાક માં જ છીએ અને મિનીટ માટે 12 થી શરુ કરીએ તો તે 0 મિનીટ છે 0 5 10 15 1:15 વધુ એક અહી કલાક કાંટો ચોક્કસ 2 પર જ છે તેથી કલાક 2 થશે અને મિનીટ કાંટો ચોક્કસ 12 પર છે તેથી તે 0 મિનીટ બતાવે આમ 2 વાગ્યા એમ કહી શકાય