મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 4
Course: ધોરણ 4 > Unit 3
Lesson 5: સાદા અપૂર્ણાંકો અને દશાંશ અપૂર્ણાંકસાદા અપૂર્ણાંકો અને દશાંશ અપૂર્ણાંક
સાડા અપૂર્ણાંક અને દશાંશથી પરિચિત થવું અને તેમને એકબીજામાં રૂપાંતર કરવા.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
આ વિડિઓ માં આપણે અપૂર્ણાંક ને દર્શાવવા નો મહાવરો કરીશુ જેનો આગળ જતા બાહ્ય પ્રમાર માં ઉપયોગ થશે પેહલો અપૂર્ણાંક 1/5 છે ત્યારબાદ 1/4 અને પછી 1/2 તમે વિડિઓ અટકાવો અને આ 1/5 ને દશાઉન્સ સ્વરૂપે કયી રીતે લખી શકાય તે વિચારો તે કરવાની ઘણી બધી રીત છે તમે એક ને 5 વડે ભાગી શકો તમે તેને 1 ભાગ્યા 5 તરીકે પણ લખી શકો અને જો તમે આમ કરો તો તમને યોગ્ય જવાબ મળશે પણ આના કરતા પણ વધુ સરળ બીજી એક રીત છે તમે તેને કોઈક સંખ્યા ના દશાઉન્સ તરીકે લખી શકો આ સંખ્યા ના છેદને 10 બનાવવા માટે અહીં આ છેદને 2 વડે ગુણવો પડશે અને તેવીજ રીતે અંશ ને પણ 2 વડે ગુણવો પડશે આમ 1 ગુણ્યાં 2 બરાબર 2 થશે 1/5 તથા 2/10 એ બંને સમાન જ છે અને પછી આ સંખ્યા ને દશાઉન્સ પદ્ધતિ માં કયી રીતે લખી શકાય તે આપણે જાણીએ છીએ તેના બરાબર ૦.2 થશે અહીં આ દશાઉનષ નો સ્થાન છે આમ હવે આપણી પાસે 2/10 છે હવે આપણે 1/4 માં તે પ્રયત્ન કરીએ અને આ ઉપર નિજ પદ્ધતિ નો ઉપયોગ કરીશુ તેને દશાઉનષ સ્વરૂપે કયી રીતે લખી શકાય સુ આને આપણે કૈક ના છેદમાં 10 તરીકે લખી શકીએ પણ 10 એ 4 નો ગુણાંક નથી તો આપણે તેને કૈક ના છેદમાં 100 તરીકે લખવાનો પ્રયત્ન કરીએ કારણકે 100 એ 4 નો ગુણાંક છે 100 મેળવવા માટે 4 ને 25 વડે ગુણવા પડે આ પ્રમાણે અને જો અહીં તેને સ્માંપૂર્ણક બનાવવો હોઈ તો આપણે અહીં અંશ ને પણ 25 વડે ગુણવા પડે ગુણ્યાં 25 અંશ માં 25 વડે ગુણતા આપણને 25 ના છેદમાં 100 મળે અને આપણે તેને ૦.25 તરીકે લખી શકીએ હવે આપણે 1/2 માટે પ્રયત્ન કરીએ અને આપણે તેજ પદ્ધતિ નું ઉપયોગ કરીશુ અહીં 10 એ 2 નો ગુણાંક છે માટે અહીં 2 થી 10 પર જવા માટે 5 વડે ગુણવું પડે તેવીજ રીતે અંશ ને 5 વડે ગુણતા ગુણ્યાં 5 આપણને 5 ના છેદમાં 10 મળે અને તેને દશાઉનષ પદ્ધતિ માં લખીએ તો તેના બરાબર .5 થાય હવે તેનો ખરેખર ઉપયોગ સુ છે તમે હવે ક્યારેય પણ 2 ના છેદમાં 10 અથવા 20 ના છેદમાં 100 જોશો ત્યારે તમે તરત કહેશો કે તે 1/5 છે અથવા 25 ના છેદમાં 100 એ એક ચતુર્થાંસન છે અને ૦.5 એ 1/2 છે તે ફક્ત આ 3 અપૂર્ણાંકો પૂરતી સીમિત નથી તે આ અપૂર્ણાંકો ના ગુણાંક માટે પણ ઉપયોગી છે ધારોકે કોઈક વ્યક્તિ તમને કહે કે ૩/5 ને જલ્દી થી દશાઉનષ પદ્ધતિ માં કયી રીતે લખી શકાય તો તમે કહેશો કે ૩/5 એટલે 3 ગુણ્યાં 1/5 અને 1/5 એ 2/10 છે એટલે કે તેના બરાબર 3 ગુણ્યાં 2 દશાઉનષ થશે અને તેના બરાબર 6/10 અથવા જો કોઈક તમને ઊંધું પૂછે કે ૦.6 તેને અપૂર્ણાંક સ્વરૂપે કયી રીતે લખી શકાય તો તમે કહેશો કે 3 ગુણ્યાં .2 છે એટલે કે 3 ગુણ્યાં 1/5 છે તમે જેમ જેમ તેની વધુ પ્રેક્ટિસ કરશો તેમ તેમ તમને તે સમજાય જશે આપણે એક વધુ દાખલો લઈએ હવે આપણે ૦.75 75 સ્ટાઉનષ ને અપૂર્ણાંક માં ફેરવીએ તો આપણે અહીં કયી રીતે આગળ વધી શકીએ તમે વિડિઓ અટકાવી ને જાતેજ પ્રયત્ન કરો તમે તરતજ કહેશો કે 75 એટલે 3 ગુણ્યાં 25 માટે 75 સ્ટાઉનષ બરાબર 3 ગુણ્યાં 25 સટાઉનષ અને 25 સટાઉનષ એટલે 1/4 માટે અહીં 3 ગુણ્યાં 1/4 બરાબર 3 ચતુર્થાંઉનષ તમારે આ વધુ કરવાની જરૂર નથી 75 સટાઉનષ એટલે 3 ગુણ્યાં 25 સટાઉનષ અને 25 સટાઉનષ એટલે કે 1/4 માટે 3/4 ધારોકે હવે આપણી પાસે 2.5 છે અને આપણે તેને અપૂર્ણાંક માં ફેરવવા ના છે તે કરવા માટેની ઘણી રીતો છે પરંતુ તમે કહેશો કે તેના બરાબર 5 ગુણ્યાં .5 થશે અને .5 એટલે 1/2 માટે અહીં 5 ગુણ્યાં 1/2 અને તેના બરાબર 5/૨ હવે આબધુ કર્યા પછી કદાચ તમે સરળતા થી રૂપાંતર કરી સક્સો આગળ તમે જોયું કે 1/5 1/4 1/2 ખુબ સરળ હતા પરંતુ જો તમે આ શિવાય ની કોઈ બીજી પદ્ધતિ લેશો તો તે કદાચ લાંબી થશે આપણે હવે 3/5 ને દશાઉનષ માં ફેરવીએ તો તેના માટે તમે અહીં આ પ્રમાણે 3/5 કરી શકો અને કદાચ તમે તે કરો તો તે થોડું લાબું થશે અહીં ભાગ નહિ ચલે તેનું 0 પોઇન્ટ મૂકીએ ફરીથી 0 5 છંગ 30 બાદબાકી કરશો તો તમને શેષ 0 મળશે માટે અહીં આપણને અહીં ઘનફળ ૦.6 મળે ૩/5 ને દશાઉનષ સ્વરૂપે આ રીતે લખી શકાય ૩/5 ને દશાઉનષ સ્વરૂપે લખતા .6 મળે ધરવા કરતા આ રીત ઘણી લાંબી છે પરંતુ તમને જે યોગ્ય લાગે તે તમે કરી શકો