મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 4
દશાંશ સંખ્યાઓની સરખામણી કરવી (દશાંશ અને શતાંશ)
સેલ દશાંશ 0.7 and 0.09 ની સરખામણી ના થી નાની અને ના થી મોટી સંજ્ઞા દ્વારા દર્શાવી કરે છે.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
કોષ્ટકની નીચેની બે પેટર્નનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યા છે,પેટર્ન x , શરૂઆતની સંખ્યા 4,નિયમ 2 ઉમેરો,પેટર્ન y ,શરૂઆતની સંખ્યા 2 ,નિયમ 1 ઉમેરો,પેટર્નનો ઉપયોગ કરીને કોષ્ટક પૂર્ણ કરો,આપેલ આલેખમાં કોષ્ટકમાંથી ક્રમયુક્ત જોડ x , y લઈને આલેખન કરો.તો સૌ પ્રથમ આપણે પેટર્ન x થી શરૂઆત કરીએ,પેટર્ન x માટે આપણને કહેવામાં આવ્યું છે કે શરૂઆતની સંખ્યા 4 છે અને નિયમ 2 ઉમેરવાનો છે જો આપણે પછીની સંખ્યા મેળવવી હોય તો 4 માં 2 ઉમેરવા પડે,4 + 2, 6 , 6 + 2, 8 ત્યારબાદ પેટર્ન y જોઈએ શરૂઆતની સંખ્યા 2 છે અને પછીની સંખ્યા મેળવવા 1 ઉમેરવાનો છે.2 + 1, 3 , 3 + 1, 4. હવે આપણને આ બિંદુઓનું આલેખન કરવાનું કહેવામાં આવ્યું છે.આપણે તેમનું આલેખન ક્રમયુક્ત જોડ તરીકે કરવાનું છે ,પ્રથમ બિંદુ 4,2 છે, જયારે x = 4 હોય ત્યારે y = 2,ત્યારબાદ જયારે x = 6 હોય ત્યારે y = 3 અને અંતે જયારે x = 8 હોય ત્યારે y = 4,તમે અહીં જોઈ શકો કે જ્યારે આપણે x માં જમણીબાજુ 2 એકમ સ્થાન ખસીએ ત્યારે y દિશામાં 1 એકમ સ્થાન જેટલું ઉપર જઈએ છીએ. જવાબ ચકાસીએ,વધુ એક ઉદાહરણ જોઈએ,પેટર્ન ઉપયોગ કરીને કોષ્ટક બનાવ્યું છે,પેટર્ન x માં શરૂઆતની સંખ્યા 3 છે અને નિયમ 3 ઉમેરવાનો છે, 3 + 3 , 6 અને 6 + 3 , 9 થાય, પેટર્ન y માં શરૂઆતની સંખ્યા 6 છે અને નિયમ 6 ઉમેરવાનો છે, 6 + 6 , 12 અને 12 + 6 , 18. x પેટર્નના પદ કરતાં y પેટર્નના પદ __ ઘણા છે.તમે અહીં જોઈ શકો કે x પેટર્નના પદ કરતા y પેટર્નના પદ બમણાં છે.3 ગુણ્યાં 2, 6 , 6 ગુણ્યાં 2, 12 , 9 ગુણ્યાં 2, 18 માટે આપણે અહીં 2 પસંદ કરીશું,જવાબ ચકાસીએ.