મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 4
સંખ્યારેખા પરદશાંશ અપૂર્ણાંકવાળી સંખ્યાઓની સરખામણી કરો.
સેલ સંખ્યારેખા પર દશાંશ અપૂર્ણાંક ની સરખામણી કરે છે. સલ ખાન અને Monterey Institute for Technology and Education દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
11.5 અને 11.7 ની તુલના કરવા સંખ્યારેખાનો ઉપયોગ કરો ચાલો આપણે અહીં એક સંખ્યારેખા દોરીએ હું 11 અને 12 પર જ ધ્યાન કેન્દ્રિત કરીશ કારણકે ત્યાં જ આ બંને સંખ્યા છે તે 11 અને બીજી કોઈ દશાંશ સંખ્યા છે તો આ 11 અહીં છે અને 12 અહીં છે અને પછી હું દશાંશ દર્શાવું છું જે આ બંને સંખ્યાની બરાબર મધ્યમાં છે તો તે 11 અને 5 દશાંશ અથવાતો 11.5 છે જુઓ આ પ્રથમ ભાગ આપણે અહીં દર્શાવી દીધો છે તે ક્યાં છે તે શોધી લીધું છે તે 11 અને 12 ની બરાબર મધ્યમાં છે 11 અને 5 દશાંશ છે હવે બાકીના વિશે જોઈએ હું સંખ્યારેખા પર તે બધા માટે નિશાની કરું છું તો 1 દશાંશ , 2 દશાંશ ,3 દશાંશ ,4 દશાંશ ,5 દશાંશ 6 દશાંશ , 7 દશાંશ ,8 દશાંશ ,9 દશાંશ અને ,10 દશાંશ જે બાર છે તો 11.7 ક્યાં હશે જુઓ આ 11.5,આ 11.6 અને આ 11.7 છે 11 અને 7 દશાંશ 1 દશાંશ , 2 દશાંશ ,3 દશાંશ ,4 દશાંશ ,5 દશાંશ 6 દશાંશ ,અને 7 દશાંશ આ 11.7 છે અને જે રીતે અહીં સંખ્યારેખા દોરી છે તે જેમ જમણી તરફ જાય છે તેમ કિંમત વધે છે 11.7 એ 11.5 ની જમણી બાજુએ છે આમ તે સ્પષ્ટ પણે 11.5 થી મોટી કિંમત છે 11.7 એ 11.5 કરતા મોટી સંખ્યા છે આ > ની નિશાની છે અને વાસ્તવમાં તો સંખ્યારેખા દોરવાની જરૂર નથી તે બંને 11 અને કઈક છે આ 11 5 દશાંશ છે અને આ 11 અને 7 દશાંશ છે આમ સ્પષ્ટપણે આ સંખ્યા આના કરતા મોટી છે તમારી પાસે બે 11 છે પરંતુ અહી 7 દશાંશ છે અને અહીં 5 દશાંશ છે