If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

આપેલી સંખ્યાને સાદા અપૂર્ણાંક અને દશાંશ અપૂર્ણાંક તરીકે લખો.

ગ્રીડ ડાયગ્રામ અને સંખ્યારેખાઓનો ઉપયોગ કરીને સલ દશાંશ અપૂર્ણાંક અને સાદા અપૂર્ણાંક વચ્ચેનો સંબંધ દર્શાવે છે.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આપણને કહેવામાં આવ્યું છેકે નીચે આપેલો ચોરસ એક પૂર્ણ રજૂ કરે છે તો અહીં આ એક પૂર્ણ છે, છાયાંકિત ભાગને અપૂર્ણાંક અને દશાંશ બંને તરીકે દર્શાવો, આપણે અહીં આ પૂર્ણને 1,2,3,4,5,6,7,8,9 અને 10 એક સમાન ભાગમાં વિભાજિત કરી રહ્યા છે,અહીં આ જે દરેક નાના ઉભા લંબચોરસ આપ્યા છે અથવા આ જે સ્તંભ છે તે આ એક પૂર્ણનો એક દશાંશ દર્શાવે કારણ કે તે એક સમાન 10 ભાગમાં વિભાજિત થયેલો છે, આમ આ દરેક લંબચોરસ 1 દશાંશ દર્શાવે અને હવે આપણે 1,2,3 તેમાંના 3 દશાંશને છાયાંકિત કર્યા છે તેથી જો હું તેને અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવવા માંગતી હોવ તો હું તેને 6 ના છેદમાં 10 લખીશ,અને હું જો તેને દશાંશ સ્વરૂપે લખવા માંગતી હોવ તો અહીં મારી પાસે 0 એકમ છે અને 6 દશાંશ છે માટે દશાંશ સ્વરૂપે તે 0.6 થશે,આપણે આવા બીજા કેટલાંક ઉદાહરણ જોઈએ,તેથી જો હું તેને અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવવા માંગતી હોવ તો તે 3 ના છેદમાં 10 થાય અને જો હું તેને દશાંશ સ્વરૂપે લખવા માંગતી હોવ તો અહીં મારી પાસે 0 એકમ છે અને 3 દશાંશ છે માટે દશાંશ સ્વરૂપે તે 0.3 થશે,આપણે આવા કેટલાંક બીજા ઉદાહરણ જોઈએ, નીચે આપેલું મોટું ચોરસ એક પૂર્ણ દર્શાવે છે,છાયાંકિત ભાગને અપૂર્ણાંક અને દશાંશ બંને તરીકે દર્શાવો,તમે અહીં જોઈ શકો કે આપણને આવી 10 હરોળ આપવામાં આવી છે અને તે દરેક હરોળમાં 10 નાના નાના ચોરસ છે,10 ગુણ્યા10,100 થાય માટે આ મોટું ચોરસ નાના નાના એક સમાન 100 ચોરસમાં વિભાજિત થયેલું છે માટે આ દરેક નાનું ચોરસ 1 શતાંશ દર્શાવે, હવે મેં અહીં 1,2,3,4,5 શતાંશને છાયાંકિત કર્યા છે માટે અપૂર્ણાંક સ્વરૂપે હું અહીં 5 ના છેદમાં 100 લખી શકું અને જો મારે તેને દશાંશ સ્વરૂપે લખવું હોય તો અહીં મારી પાસે 0 એકમ છે, મારી પાસે 0 દશાંશ છે અને 5 શતાંશ છે,આપણે વધુ ઉદાહરણ જોઈએ,સંખ્યારેખા પર અપૂર્ણાંક અને દશાંશ સંખ્યા તરીકે બિંદુનું સ્થાન દર્શાવો, અહી આ 0,1 દશાંશ, 2 દશાંશ અને આ 3 દશાંશ છે,આ દરેક દશાંશની વચ્ચેની જગ્યા એકસમાન 10 ભાગમાં વિભાજિત થયેલી છે,1,2,3,4,5,6,7,8,9,10 માટે અહીં આ દરેક જે ઊભી લીટી બતાવી છે તે 1 શતાંશ દર્શાવે છે,હવે જો આપણે આ બિંદુ વિશે વિચારવું હોય તો અહીં આ 2 દશાંશ છે ત્યારબાદ 1 શતાંશ,2 શતાંશ,3,4,5,6 અને આ 7 શતાંશ છે એટલે કે આપણી પાસે 2 દશાંશ,7 શતાંશ છે ,સૌ પ્રથમ આપણે તેને દશાંશ તરીકે લખીશું, 2 દશાંશ અને 7 શતાંશ,જો તેના વિશે બીજી રીતે વિચારવું હોય તો અહીં આ 27 શતાંશ છે, તમે તેની ગણતરી પણ કરી શકો,અહીં આ દરેક ઉભી લીધી 1 શતાંશ દર્શાવે છે માટે 0,1,2,3,4,5,6,7,8,9,10,11,12,13,14,15,16,17,18,19,20,21, 22,23,24,25,26,27 આમ અહીં આ 27 શતાંશ છે, જ્યારે લોકો આ પ્રમાણે ની સંખ્યા જુએ ત્યારે તેઓ 2 દશાંશ,7 શતાંશ એવું નથી કહેતા,તેઓ તેને 27 શતાંશ કહે છે,હવે જો મારે તેને અપૂર્ણાંક સ્વરૂપે લખવું હોય તો તે કઈ રીતે લખી શકાય?તેને 27 ના છેદમાં 100 તરીકે લખી શકાય,આપણે વધુ એક ઉદાહરણ જોઈએ,આપેલું મોટું ચોરસ એક પૂર્ણ રજૂ કરે છે છાયાંકિત ભાગને અપૂર્ણાંક અને દશાંશ બંને તરીકે દર્શાવો,આપણે જોઈ ગયા કે આ મોટું ચોરસ એક સમાન નાના 100 ચોરસમાં વિભાજિત થયેલું છે અને તે દરેક નાનું ચોરસ 1 શતાંશ દર્શાવે, હવે આપણે આવા કેટલા શતાંશને છાયાંકિત કર્યા છે? તો અહીં આ 10 શતાંશ, 20 શતાંશ,30 શતાંશ,40 શતાંશ અને આ 43 શતાંશ થાય જો તેને અપૂર્ણાંક સ્વરૂપે લખવું હોય તો તે 43 ના છેદમાં 100 આવે,હવે દશાંશ સ્વરૂપે વિચારવું હોય તો એક રીત આ પ્રમાણે છે,અહીં 4 શતાંશ છે ,4 શતાંશ એ 40 દશાંશ થાય અને પછી બીજા 3 શતાંશ એટલેકે આ 0.43 થાય અથવા જો તેને બીજી રીતે વિચારવું હોય તો અહીં આ 1 દશાંશ છે,આ 2 દશાંશ,આ 3 દશાંશ અને આ 4 દશાંશ માટે દશાંશના સ્થાને 4 લખ્યું અને પછી બીજા 3 શતાંશ છે તેથી 4 દશાંશ,3 શતાંશ.