મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 4
Course: ધોરણ 4 > Unit 3
Lesson 2: સંખ્યારેખા પર દશાંશ સંખ્યાઓ- 0 થી 1 સુધીના દશાંશનું આલેખન કરવું
- સંખ્યારેખા પર દશાંશ અપૂર્ણાંક : દશાંશ 0-1
- સંખ્યારેખા પર દશાંશ ની ઓળખ
- સંખ્યારેખા પર દશાંશ અપૂર્ણાંક: દશાંશ
- 0 થી 0.1 સુધીના શતાંશનું આલેખન કરવુ.
- સંખ્યારેખા પર દશાંશ અપૂર્ણાંક: શતાંશ 0-0.1
- સંખ્યારેખા પર શતાંશની ઓળખ
- સંખ્યારેખા પર દશાંશ અપૂર્ણાંકવાળી સંખ્યાઓનું આલેખન કરવું.
- સંખ્યારેખા પર દશાંશ અપૂર્ણાંક: શતાંશ
© 2023 Khan Academyઉપયોગના નિયમોગોપનીયતા નીતિCookie Notice
0 થી 0.1 સુધીના શતાંશનું આલેખન કરવુ.
લીના સંખ્યારેખા પર 0.04 નું આલેખન કરે છે. Lindsay Spears દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
સંખ્યારેખા પર 0.04 દર્શાવો અહીં એક સંખ્યારેખા છે જેમાં 0 થી 0.1 એટલે કે 1 દશાંશ વચ્ચે 1 2 3 4 5 6 7
8 9 10 એકસરખા ભાગ છે માટે આ દરેક ભાગ કુલ અંતરનો દસમો ભાગ દર્શાવે છે એટલે કે તે કુલ અંતર
નો 1/10 ભાગ છે અથવા એમ કહી શકીએ 0 થી 1 દશાંશ સુધીના અંતર વચ્ચેનો તે 1/10 મો
ભાગ છે થોડું અટપટું લાગે છે પણ તમે વિડીયો અટકાવીને જાતે વિચારી જુઓ કે 1/10 ણો 1/10 મો ભાગ એટલે તે શું મળે હવે જુઓ કે મારી પાસે એક ચિત્ર છે જે એકસરખા 10 ભાગમાં વહેચાયેલું છે હવેજો આમાંથી એકભાગ ને રંગીન કરીએ તો તે કુલ ભાગનો 1/10 મો ભાગ છે તેમ કહેવાય આમ આ જે જથ્થો છે તે સંખ્યારેખા પર 1/10મો ભાગ દર્શાવેલ છે પણ આપણે તો આ જે દસમો ભાગ છે તેના પણ ફરીથી 10 એકસરખા ભાગ
કરવાના છે પણ જો તેના પણ 10 એકસરખા ભાગ કરવા હોય તો તે આ પ્રકારે દેખાય આમ ફરીથી આ જે ઉપરની હાર છે તે સંખ્યારેખા ઉપર જે દર્શાવેલ છે 1/10 તે દર્શાવે છે કુલ ભાગનો દસમો ભાગ પણ આપણે તો તેનો પણ દસમો ભાગ એટલે કે 1/10 નો પણ 1/10 દર્શાવો છે માટે કહી શકાય કે સંખ્યારેખા ઉપર આ ભાગ દર્શાવવાનો છે એટલે કે તે 1/100 અથવા તે 1 શતાંશ છે તેમ કહી શકાય 1/10 નો પણ 1/10 એટલે 1 શતાંશ કારણકે જુઓ અહીં દર્શાવેલ છે તે મુજબ 10 ના પણ 10 ભાગ કરીએ તો તે 100 ભાગ દર્શાવે છે આમ 1/10 નો 1/10 ભાગ એટલે 1 શતાંશ ફરીથી આપણી મૂળ સંખ્યારેખા પર આવીએ અને હવે આપણે જાણીએ છીએ કે આ જે ભાગ છે એટલે કે 1/10 નો પણ 1/10 ભાગ તે 1/100 દર્શાવે છે પણ આપણે સંખ્યારેખા પર દર્શાવવાના છે 0.04 આમ આ જે 4 છે સ્થાનકિંમત ની દ્રષ્ટીએ વિચારીએતો આ 0 એ એકમ ના સ્થાન પર છે આ 0 દશાંશ ના સ્થાન પર અને આ જે 4 છે તે શતાંશ ના સ્થાન પર છે માટે લખી શકાય 4 શતાંશ અથવા જો અપૂર્ણાંક માં દર્શાવીએ તો 4 /100 4 શતાંશ હવે જો આ એક ભાગ 1/100 છે અને આપણે 4/100 દર્શાવવાના છે તો આ એક સરખા 4 ભાગ લેવા પડે આમ આ કુલ અંતરમાંથી આ 1 2 3 અને 4 ભાગ માટે આ બિંદુ દર્શાવે છે 0.04